ચીઝ બટાકા પૌઆ (Cheese Bataka Poha Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ચીઝ બટાકા પૌઆ (Cheese Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે લીમડો મરચાં આદુ શીંગદાણા શેકી લો બટાકા ઉમેરો હળદર ઉમેરો પલાળેલ પૌઆ મીઠું ખાંડ ગરમ મસાલો લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો
ચીઝ પાઉડર આમચૂર શેકેલ જીરૂ પાઉડર ચાટમસાલો દળેલી ખાંડ મીક્ષી જાર મા નાખો ચર્ન કરો મસાલો રેડી છે - 2
ડીશ મા બટાકા પૌઆ લો તેના પર મસાલો બનાવ્યો તે છાંટો તેના પર ચવાણુ જીણી સેવ કોથમીર ડુંગળી ટામેટાં મૂકો ચીઝ ખમણો કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ચીઝ બટાકા પૌઆ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
-
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1Week1 નાસ્તા તો સૌ ઘણી જાતના બનાવે.જેમાં સમય પણ લાગી જાય.પરંતુ હાલતાં-ચાલતાં, હરતા-ફરતાં ફટાફટ સહેલાઈથી ઓછી સામગ્રી અને ઘરમાં હોય જ તેવી સામગ્રીથી બની જાય.તેવો નાસ્તો એટલે બટાકા પૌઆ.વડી નાનાં-મોટાં, અબાલ-વૃદ્ધ સૌને પસંદ પડે.અને ટેસ્ટી તો હોય જ. Smitaben R dave -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
-
-
પાપડ પોહા મિક્સ (Papad Poha mix Recipe in Gujarati)
પાપડને સામાન્ય રીતે ખીચડી સાથે ખાવાનું પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ટેસ્ટ માં સરસ હોવાથી જુદી જુદી રેસીપી પણ બનાવી શકાય છે. મેં અહીં પાપડ નો ઉપયોગ કરી પાપડ પોહા મિક્સ બનાવ્યું છે.#GA4 #week23 Jyoti Joshi -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315523
ટિપ્પણીઓ (3)