રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર અને ચીઝને ખમણી લેવા. પછી એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા બાદ તેમાં જીરું,હિંગ, નાખીને વઘાર કરો. તેમાં મરચાં આદુ પનીર અને ચીઝ નાખવા. હલાવીને બરાબર મિક્સ કરવું પછી ગેસ પરથી તેને નીચે ઉતારી લેવાનું.
- 2
તેમાં લીંબુ નીચોવો અને ખાંડ નાખો. તેમાં મીઠું,હળદર,કોથમીર,કોપરાનું છીણ નાખવી અને બરાબર હલાવીને મિક્સ કરવું. પછી મેંદામાં મીઠું તથા તેલ નાખીને પૂરી જેવો લોટ બાંધો. પટ્ટી સમોસા ની જેમ બધી રોટલીઓ તૈયાર કરી આપી પછી સમોસા ભરવા.
- 3
તેલ ગરમ કરી બધા સમોસા તેમાં તળી લેવા પછી લીલી ચટણી અને કેચપ સાથે સમોસા પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
-
-
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#patti samosaWeek7 Tulsi Shaherawala -
-
-
-
પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
સમોસા એ બધાની જ ફેવરેટ ફરસાણ છે કોઈપણ જાતના સમોસા હોય ખવાતા જહોય છે આજે મેં મારા દીકરાની ફેવરેટ સમોસાની ફ્લેવર બનાવી છે paneer cheese corn સમોસા.... Shital Desai -
-
ચીઝ પનીર સમોસા(cheese paneer samosa Recipe in GujaratI)
#માઇઇબુક#post ૧૫# weekmil post ૨# fried Recipe Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
પનીર સમોસા(paneer samosa recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલસમોસાનું નામ પડતા આપણા બધાના મોઢામાં પાણી આવી જાય છે સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે પનીર ના સમોસા બટાકાના સમોસા દાળના સમોસા ..પટ્ટી સમોસા અથવા પંજાબી સમોસા અલગ હોય સમોસા માં ઘણી બધી વેરાઇટી હોય છે પટ્ટી સમોસા માં પનીરનું સ્ટફીંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
ચીઝ પનીર સીગાર (Cheese Paneer Cigar Recipe In Gujarati)
નવુ નવુ બનાવવા ની અને ખાવા ની ખૂબ જ મજા પડે છે. Jenny Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15186030
ટિપ્પણીઓ (4)