સાબુદાણા બટેટાની ફરાળી ટીકકી (Sabudana Bataka Farali Tikki Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#ff1
ખૂબ જ ટેસ્ટી બને છે
સાબુદાણા બટેટાની ફરાળી ટીકકી (Sabudana Bataka Farali Tikki Recipe In Gujarati)
#ff1
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો ત્યાર બાદ બટાટાને ચારથી પાંચ સીટી વગાડી બાફી લો
- 2
ત્યારબાદ એક વાસણમાં પલાળેલા સાબુદાણા બાફેલા બટેટાનો છૂંદો આદુ મરચાની પેસ્ટ લીંબુનો રસ સાકર મીઠું સીંગદાણાનો ભૂકો આખું જીરું આરા લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મસાલો બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તેના લૂઆ કરી ટિકિટનો સેપ આપી દો પછી ગેસ ઉપર નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકો અરે જરૂર મુજબ તેલ મૂકી ટીકી ને બંને બાજુથી બદામી રંગની શેકી લો
- 4
તો હવે આપણી ગરમાગરમ ફરાળી સાબુદાણા બટેટાની ટીક્કી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગળા દહીં સાથે સર્વ કરો ગ્રીન ચટણી સાથે પણ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
-
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda -
-
-
-
-
ફરાળી સાબુદાણા બટાકા ની કટલેસ (Farali Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#WDC#happy Women's day Jayshree Doshi -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
સાબુદાણા-બટાકા ના મુરખા (Sabudana Bataka Murkha Recipe In Gujarati)
ઉનાળો શરૂ થાય અને સફેદ બટાકા આવે એટલે આપણા દરેક ગુજરાતી ના ઘરે અલગ અલગ પ્રકારની સીઝનલ વેફર્સ બનાવવા ની શરૂઆત થઇ જાય છે. આજે મેં પણ સાબુદાણા-બટાકા ના મુરખા બનાવ્યા છે. જે આપણે આખુ વર્ષ સ્ટોર કરી ફરાળમા લઈ શકીએ છીએ. Chhatbarshweta -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#ff1#non fried Farali recipeફરાળી પતરવેલી Jayshree G Doshi -
-
સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી(sabudana bataka farali khichdi)
#માઇઇબુક#post 7#spicy#વિકમીલ૧ Shyama Mohit Pandya -
ફરાળી સાબુદાણા આલુ ટીક્કી (Farali Sabudana Aloo Tikki Recipe In Gujarati)
#EB#Week15 Arpita Kushal Thakkar -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
સાબુદાણા પોપ્સ (Sabudana Pops recipe in Gujarati)
#માઇઇબુક #Post26 #સ્નેક્સઆ સાબુદાણા પોપ્સ ને મેં થોડા ટ્વિસ્ટ કરીને બનાવ્યા છે, સાબુદાણાને ૨ બે રીતે પલાળ્યા છે. આ સાબુદાણા બોલ ને ડીપ ફ્રાય નથી કર્યા અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. જેમાં તેલ નો ખૂબ જ ઓછો વપરાશ કર્યો છે. Nita Mavani -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368790
ટિપ્પણીઓ