ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સમોસાના પડ બનાવવા માટે મેંદો,ઘઉંનો લોટ,રવાને ચાળી લો.ત્યારબાદ તેમાં સ્વાાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો.
- 2
સ્ટફિંગ માટે પનીર અને ચીઝ ને એક બાઉલ માં ખમણી લો.તેમાં સમારેલ ડુંગળી,કેપ્સિકમ,આદુ મરચા ની પેસ્ટ,કોથમીર,બાફેલું બટેકુ ખમણી ને ઉમેરી દેવું.હવે બધો મસાલો ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
પછી લોટના લૂવા કરી વણીને પછી તેને વચ્ચેથી કટ કરી લો હવે એની જે સ્ટ્રેઇટ પટી છે એના પર પાણી લગાડી બંનેને ફોલ્ડ કરી ચોટડી દો. પછી તૈયાર કરેલ સ્ટફિંગને ભરીને બીજી સાઇડને પણ પાણી વડે લગાવી સીલ કરી દો.આ રીતે સમોસા તૈયાર કરી લો.
- 4
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય પછી સમોસાને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.તો તૈયાર છે ચીઝ પનીર સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
કોબી પનીર પરાઠા (Kobi Paneer Paratha Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચીઝ મટર પનીર સમોસા (Cheese Matar Paneer Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
સ્ટાર ચીઝ વેજ પનીર પરાઠા (Star Cheese Veg Paneer Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
#GA4#Week6 -Post 2પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
ચીઝ આલુ સ્ટફડ પરાઠા (Cheese Aloo Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
બેક્ડ પાલક પનીર સમોસા (Baked Palak Paneer Samosa Recipe in Gujarati)
#MW2આજની જનરેશન ડાઇટને લઈને બહુ જ કોન્શિયસ હોય છે આજે મેં ઓઇલ વગર અને પાલક અને પનીરનો ઉપયોગ કરી ને સમોસા બનાવ્યા છે Preity Dodia -
ચીઝી પનીર મટર સમોસા (Cheesy Paneer Matar Samosa Recipe In Gujarati)
#FFC5#Week5#WDC#cookpadindia#cookpadgujarati#મટર#samosa#paneer Keshma Raichura -
બટર ચીઝ પનીર સુરતી ગોટાળો (Batter Cheese Paneer Surti Gotala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROસુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.અહીં મે કેપ્સીકમ નો ઉપયોગ કર્યો છે તમે અહી પાલક, કોર્ન, ગાજર, વટાણા માંથી કાંઈ પણ ભાવતું શાક અથવા ઘરમાં available હોય તેનો ઉપયોગ કરી શકાય.આ ગોટાળો તમે, રોટી, પરાઠા, બ્રેડ, પાવ કે કુલચા સાથે સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
પનીર ચીઝ વેજીટેબલ સમોસા (Paneer Cheese Vegetable Samosa Recipe In Gujarati)
#CDYઆ વાનગી બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે એટલે હું મારા બાળકોને માટે હેલદી વાનગી બનાવવાનું પસંદ કરું છું Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16574888
ટિપ્પણીઓ