પનીર ઈન વ્હાઈટ ગ્રેવી (Paneer In White Gravy Recipe In Gujarati)

સંગીતાબેન સાથે થયેલા ઝૂમ લાઈવ માં પંજાબી ગ્રેવી બહુ જ સરસ અને યુનિક રેસીપી શીખવા મળી. જેમાંથી white gravy તેમની સાથે જ બનાવી હતી. પનીર કાલી મિર્ચ ની સબ્જી બનાવી હતી. એકદમ પરફેક્ટ ટેસ્ટી બની હતી ઘરમાં બધાને બહુ જ મજા આવી.
પનીર ઈન વ્હાઈટ ગ્રેવી (Paneer In White Gravy Recipe In Gujarati)
સંગીતાબેન સાથે થયેલા ઝૂમ લાઈવ માં પંજાબી ગ્રેવી બહુ જ સરસ અને યુનિક રેસીપી શીખવા મળી. જેમાંથી white gravy તેમની સાથે જ બનાવી હતી. પનીર કાલી મિર્ચ ની સબ્જી બનાવી હતી. એકદમ પરફેક્ટ ટેસ્ટી બની હતી ઘરમાં બધાને બહુ જ મજા આવી.
રાંધવાની સૂચનાઓ
- 1
વ્હાઈટ ગ્રેવી માટે ડુંગળી ને મોટા ટુકડામાં સમારી લેવી. લસણને વાટી લેવું. દુધનો માવો અને બીજી સામગ્રી તૈયારી રાખો.
- 2
એક બાજુ પાણીને ગરમ કરવા મૂકો. પાન માં તેલ ગરમ મૂકી શાહી જીરું, સૂકા ખડા મસાલા નાખીને શેકો. પછી કાજુ અને મગજતરી ના બી નાખી ને શેકવા. શેકાઈ જાય પછી ડુંગળી ને એડ કરો પછી લીલા મરચા અને આદુ લસણની પેસ્ટ એડ કરીને સાંતળો.
- 3
બધું બરાબર શેકાઈ જાય પછી તેમાં ગરમ પાણી એડ કરો. તેમાં મીઠું એડ કરો. પાણી 1/2 થાય ત્યાં સુધી થવા દો. હવે તેમાં મરી પાઉડર એડ કરી ગેસની આંચ બંધ કરી દો. ઠંડુ પડે એટલે બધા ખડા મસાલા અને લીલા મરચાં કાઢી લો.
- 4
હવે તેને મિક્સર જારમાં લઈને તેની પેસ્ટ બનાવી લો. બનાવેલી પેસ્ટ ને ગરણી થી ગાળી લો તૈયાર છે સ્મૂધ અને રીચ વ્હાઈટ ગ્રેવી. ફ્રિજમાં બેથી ત્રણ દિવસ અને ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
- 5
પનીર ને ડાઈસ શેપમાં ટુકડા કરી લો. પનીર માટે એક કડાઈમાં બટર મૂકી તેમાં આદુ ની પેસ્ટ એડ કરો. પછી આછા ગુલાબી રંગના તળી લો.તેના પર મીઠું અને મરી ભભરાવીને અલગ બાઉલમાં કાઢી લો.
- 6
હવે એજ કડાઈમાં બટર અને ઘી મૂકી ગરમ થાય એટલે તેજ પત્તું એડ કરો. પછી વ્હાઈટ ગ્રેવી એડ કરો. બે મિનિટ માટે કુક કરી પછી તેમાં ફ્રેશ ક્રીમ, મરી પાઉડર, ખાંડ, દહીં અને
માવો એડ કરવું.બધું બરાબર મિક્સ થાય પછી તળેલા પનીર એડ કરીને હલાવી લો. - 7
સબ્જી રેડી થઈ ગઈ છે. હવે તેને રોગાન અને ફુદીના થી ગાર્નિશ કરો. (રોગાન એટલે ઘી ગરમ કરી ગેસ બંધ કરી પછી તેમાં લાલ મરચું એડ કરવું) તેની પર તડકો કરો. એક વઘારીયા માં એક ચમચી ઘી ગરમ કરો અને એક ચમચી કાશ્મીરી મરચું એડ કરીને હલાવી લો અને સબ્જી ઉપર રેડો.
- 8
સર્વ કરવા માટે સબ્જી રેડી છે. યમ્મી સબ્જી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
સંગીતાબેન સાથે થયેલા zoom live માં પંજાબી ગ્રેવી ની બહુ જ સરસ રેસીપીસ શીખવા મળી. જેમાંથી મેં વ્હાઇટ ગ્રેવી તેમની સાથે જ બનાવી હતી. અને તેમાંથી ખોયા કાજુ ની સબ્જી બનાવી. એકદમ પરફેક્ટ, ખૂબ જ ટેસ્ટી અને 100% રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની હતી.તેમણે બહુ જ સરસ રીતે guide કરી, ઉપયોગી તેવી ટીપ્સ પણ સાથે આપી. સબ્જી ફેમિલીમાં બધાને બહુ ભાવી.Thank you Sangitaji for sharing amazing gravy recipes.. Palak Sheth -
પનીર કડાઈ ઈન વ્હાઇટ ગ્રેવી (Paneer Kadai In White Gravy Recipe In Gujarati)
આમ તો પનીર કડાઈ એ ફેમસ પંજાબી સ્બજી છે જે મોસ્ટલી બધા લોકો એ ખાધેલા જ હશે તે સામાન્ય રીતે બધા જ હોટેલ મા મળી રહે છે અને તે રેડ ગ્રેવી મા મળે છે પણ અહીં તેને વ્હાઈટ ગ્રેવી મા મે બનાવી છે જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ બેઝિક વ્હાઈટ ગ્રેવી છે જે માંથી સફેદ ગ્રેવી વાળી પંજાબી સબઝી જેમ કે ખોયા કાજુ, મેથી મટર મલાઈ કોફ્તા જેવી સબઝી બનાવી શકીએ. આ રૅસિપી મેં સંગીતા મેમ સાથે ઝૂમ મિટિંગ માં શીખી... jigna shah -
પંજાબી વ્હાઈટ ગ્રેવી (Punjabi White Gravy Recipe In Gujarati)
હોટલ માં આપણે જે સબ્જી ઑર્ડર કરતા હોઈએ છે જે મલાઈ કોફતા, મેથી મલાઈ મટર, ખોયા કાજુ, મલાઈ પનીર, કે નવરત્ન કોરમાં માં આ વ્હાઈટ ગ્રેવી નો જ ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. આ ગ્રેવી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ જ બની છે. જેનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ છે. જો તમે આ રીત થી વ્હાઈટ ગ્રેવી બનાવી ને રાખશો તો તમે જ્યારે ઇચ્છો ત્યારે પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
વ્હાઇટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
#Weekend recipe#cookpadindia#cookpadgujaratiZoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર... Bhumi Parikh -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ ગ્રેવી ને rich ગ્રેવી કહી શકાય આ એકલી ગ્રેવીમાં થી પણ પંજાબી શાક બનાવી શકાય છે અથવા તો તેને રેડ ગ્રેવી સાથે મિક્સ કરીને પણ વિવિધ પંજાબી સબ્જી બનાવી શકાય છે થેંક્યુ સંગીતા ji આ ગ્રેવી શીખવાડવા માટે Sonal Karia -
જૈન રેડ ગ્રેવી (Jain Red Gravy Recipe In Gujarati)
સંગીતાબેન જૈનના ઝૂમ લાઈવ માં જોડાઈને મેં આ ગ્રેવી બનાવી છે બહુ જ સરસ બને છે એકદમ સ્મૂથ અને બેઝિક ગ્રેવી છે કે જે પંજાબી શાક બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે ગ્રેવી રેડી હોય તો ફટાફટ કોઈપણ સબ્જી તૈયાર થઈ જાય છે થેંક્યુ સો મચ સંગીતાબેન આટલું સરસ લાઈવ પર સમજાવવા માટે અને આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે ખૂબ જ આભાર.... એકતા મેમ, પૂનમ મેમ અને દિશા મેમ એમનો પણ ખુબ ખુબ આભાર અને કુક પેડ ટીમનો પણ ખુબ ખુબ આભાર કે જે આટલું સરસ ઝૂમ પર લાઈવ સેશન ગોઠવવા માટે..... ગ્રેવી એટલે સરસ બને કે લાગે નહિ કે આ જૈન ગ્રેવી છે તેનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે... Ankita Solanki -
પનીર કડાઈ (Paneer Kadai Recipe In Gujarati)
Cookped દ્વારા ઝૂમ માં જાણીતા કુકિંગ એક્સપર્ટ સંગીતાબેન જાની દ્વારા લાઈવ સેસન રાખવા માં આવેલ જેમાં તેવો એ હોટલ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવતા શીખવેલ ખૂબ જ સરસ બની હતી મેં જેમાં થી આ પનીર કડાઈ સબ્જી બનાવી ખુબજ ટેસ્ટી બની છે Dipal Parmar -
વેજ પનીર સબ્જી (Veg Paneer Sabji Recipe In Gujarati)
જીજ્ઞાબેન સાથે ઝૂમ લાઈવ રેડ ગ્રેવી premix બનાવ્યું હતું બહુ મસ્ત બન્યું હતું એમાંથી મે આ સબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે. Falguni Shah -
રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
#પંજાબી સબ્જીરેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવવા માટેની રેડ ગ્રેવી પ્રીમિક્સ મેં ઝૂમ લાઈવ સેશન દરમિયાન જીજ્ઞા બેન સોની જી પાસેથી શીખેલી.આ પ્રીમિક્સ તૈયાર હોય તો ખૂબ ઝડપથી અને સરળ રીતે પંજાબી સબ્જી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં zoom class માં સંગીતાજી પાસેથી ગ્રેવી ની રેસીપી શીખી. તેમાની white gravy માંથી ખોયા કાજુ નું સબ્જી બનાવ્યું. ખરેખર રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આવ્યો. અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. Hetal Vithlani -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા જ પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છો ટેસ્ટી બનાવી છે તમે પણ જરૂર બનાવજોઆ ગે્વી તમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC2#whiterecipies#week2# weekend recipe chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી (Instant Punjabi gravy recipe Gujarati)
આ પંજાબી ગ્રેવી એકદમ સરળ અને સ્વાદિષ્ટ બને છે. એકદમ ઓછી વસ્તુઓ માંથી ઝટપટ બની જતી આ ગ્રેવી મારી તો ખૂબ જ ફેવરિટ છે. આ ગ્રેવી પનીર ની સબ્જી, મીક્સ વેજીટેબલ, કોફતા ની ગ્રેવી કે સોયાની સબ્જીમાં વાપરી શકાય. તમે પણ મારી આ રેસિપી ટ્રાય કરો અને મને જણાવો કે તમને કેવી લાગી આ ગ્રેવી?#માઇઇબુક#પોસ્ટ9 spicequeen -
પનીર પસંદા વ્હાઈટ ગ્રેવી માં
#RB10#week10# પનીર પસંદા પનીરમાંથી બનતું કોઈપણ શાક નાનાથી મોટા દરેકને ભાવે છે આજે white gravy મા પનીર પસંદા બનાવ્યું છે. Jyoti Shah -
પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
શાહી મલાઈ પનીર કોરમા (Shahi Malai Paneer Korma Recipe in Gujarati)
મેં Zoom Live Class માં Sangita Jatin Jani ji પાસેથી પંજાબી બેસ્ટ ગ્રેવી ની બેસિક રેસીપી શીખી હતી. તેમના રેસિપી માંથી મે વ્હાઈટ ગ્રેવી બનાવી હતી ...તેમાંથી આજે મે આ વ્હાઈટ ગ્રેવી નો ઉપયોગ કરી "શાહી મલાઈ પનીર કોરમા" બનાવ્યું હતું. ખરેખર આ સબ્જી માંથી રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ અને એવું જ ક્રીમી ટેક્ષચર આવ્યું હતું.... મારા ઘરમાં બધાને આ સબ્જી ખૂબ જ ભાવી. Daxa Parmar -
વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati)
#GA4#week4#gravyમેં પાસ્તા બનાવ્યા છે જેના માટે વ્હાઈટ ગ્રેવી બનાવી છે અને ચીઝનો ઉપયોગ નથી કર્યો તો પણ આ વ્હાઈટ gravyમાં પાસ્તા બહુ જ સરસ લાગે છે. Pinky Jain -
રેડ ગ્રેવી પ્રિમીકસ (Red Gravy Premix Recipe In Gujarati)
આ રેડ ગ્રેવી પ્રિમીક્સ premix અને તેની રેસીપી અમને જીગના બેને સોનીએ ઝૂમના લાઈવ સ્ટેશનમાં શીખવાડી હતી. જેનાથી ઘણી બધી રેસિપી બનાવી શકાય છે મેં પણ બટર પનીર મસાલા બનાવ્યું છે.ખૂબ જ ટેસ્ટી બન્યું છે.આભાર..... Nasim Panjwani -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
પંજાબી છોલે ઈન પાલક ગ્રેવી(Punjabi chhole in palak gravy recipe in Gujarati)
#MW2#પંજાબી સબ્જી Bhavana Pomal -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
પનીર ચિંગારી (Paneer Chingari Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીરના ઉપયોગ દ્વારા આપણે ઘણી બધી અલગ અલગ જાતની સબ્જી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. ઘણી બધી વાનગીઓમાં પનીરનો ઉપયોગ સ્ટફિંગ તરીકે પણ કરવામાં આવે છે. આજે મેં પનીર નો ઉપયોગ કરીને એક અલગ જ ટાઈપની સબ્જી બનાવી છે. પનીર ના ઉપયોગથી બનાવેલી વ્હાઈટ ગ્રેવીમાં રેડ તીખા પનીર ના ટુકડા ઉમેરીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થાય છે. આ સબ્જી દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે અને સાથે તેનો સ્વાદ તો એકદમ સુપર ડુપર બને જ છે. Asmita Rupani -
પંજાબી સબ્જી ગ્રેવી (Punjabi Sbji Gravy Recipe in Gujarati)
#GA4#Week4#pzal-ગ્રેવી આજે મેં ગ્રેવી બનાવી છે. પંજાબી સબ્જી માં ગ્રેવી મુખ્ય છે.ગ્રેવી માં તમે પનીર,મિક્સ વેજ,કોફતા, વગેરે નાખી ને પંજાબી સબ્જી બનતી હોય છે. હોટેલ,રેસ્ટોરઉન્ટ માં પહેલે થી જ ગ્રેવી બનાવી ને રાખવા માં આવે છે. ગ્રેવી માં કાજુ,ખસ -ખસ,મગજતરી,સીંગદાણા,કાંદા,ટામેટા, ,આદુ,લસણ નાંખી ને આપણેગ્રેવી બનાવીએ છીએ.મેં અત્યારે સરસ પંજાબી ગ્રેવી તૈયાર કરી છે. તો ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (15)