રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ને પાણી થી ધોઈ લો. ત્યાર બાદ બીટ ની છાલ કાઢી લો. પછી જીણું છીણ (ખમણી) લો.
- 2
જાડા તળિયા વાળુ લોયુ લો. લોયા માં ઘી ઉમેરી ગેસ પર ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં બીટ નું છીણ ઉમેરો. 2 મિનીટ સાંતલી લો.
- 3
પછી તેમાં દુધ ઉમેરો. પછી તેને ધીમા તાપે ચડવા દો. થોડી થોડી વાર હલાવતા રહો.
- 4
મિશ્રણ ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. તમે ખાંડ તમારા ટેસ્ટ મુજબ ઉમેરી સકો છો.
પછી ઇલાયચી પાઉડર ઉમેરો. 5 મિનીટ ચડવા દો. પછી ગેસ બંધ કરી દો. મિશ્રણ ને એક થાળી ઠરવા મુકી દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના નાના નાના લાડુ બનાવી લો. પછી તેને ટોપરા ના ખમણ માં રગડો. તો તૈયાર છે બીટ ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
આ વાનગી ખુબજ જલદી બની જાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ ની બરફી (Beetroot Barfi Recipe In Gujarati)
#MAજો રેગ્યુલર મીઠાઈ ને હેલ્થ નો ટચ મળી જાય તો કેવું?બીટ લોહતત્વ ને વધારે છે. તેનો ઉપયોગ કરી ને બરફી બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ અને ગુણકારી છે. Bijal Thaker -
-
-
બીટના લાડુ(Beet na ladu Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootબીટ ના લાડુ હિમોગ્લોબીન થી ભરપુર છે તેમજ લોહીની ઉણપ દૂર કરે છે આવા હેલ્ધી છે બીટ ના લાડુ Jasminben parmar -
-
-
-
બીટ નાં લાડુ(Beetroot Laddu recipe in Gujarati)
#મે #બીટ માંથી હિમૉગ્લોબિન ભરપૂર પ્રમાણ મા મળે છે Divya Khunt
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14974990
ટિપ્પણીઓ (6)