બીટ ના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બીટને ખમણી લેવુ પછી એક પેન મા ધીમુકી ગરમથાય એટલે બીટનુ ખમણ નાખી સેકવુ પાણી બરી જાય એટલે ખાંડ નાખી મિક્સ કરવુ નેવાસણ છોડે એટલે ડાયફૂટ પાઉડર નાખી મિક્સ કરવુ સહેજ ઠંડુ થાય એટલે મનમુજબ લાડુ વારવા
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
આ વાનગી ખુબજ જલદી બની જાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
-
-
-
-
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
-
-
બીટ ની ખીર(beetroot kheer Recipe in Gujarati
#GA4#Week5Beetrootબીટ એટલે એકદમ હેલ્દી ફુડ માનવામાં આવે છે એમાંથી બઘુજ સ્વીટ ડિશ હોય કે ચટપટી ડિશ બધું જ બનાવવામાં આવે છે મેઅહી એક નવી જડિશ ટ્રાય કરી છે કે મારા ઘરમાં ખૂબ ખવાય છેબીટ ની ખીર ખાસ કરી ને ઉપવાસ ના દિવસે એનૅજી લેવલ જાળવી રાખવા બનાવ છું.. Shital Desai -
-
પાલક અને બીટ લાડુ (Palak Beetroot Ladoo Recipe In Gujarati)
પાલક અને બીટ ને ધોઈ ને ગરમ પાણી માં બાફવી. ત્યારબાદ તેને મીકક્ષી મા પેસ્ટ બનાવી તેને એક પેનમાં એક ચમચી ઘી લાઇ ને સેકવી જયાં સુધી તેનું પાણી બળી ના જાય ત્યાં સુધી તેને સેકવી આજ રીતે બીટ ની પેસ્ટ સેકવી ત્યાર બાદ તેમાં કોકોનટ નું ખમણ નાખી મીઠો માવો નાખી ને મિક્સ કરવું થોડું થોડું થાય ત્યારે તેના લાડુ બનાવવા Usha Bhatt -
-
-
બીટ કોકોનેટ લાડુ(Beet coconut ladu Recipe in Gujarati)
#GA4#WEEK5#BEETROOTનાના બાળકો માટે અને જેમના માં હિમોગ્લોબીન ઓછું હોય તેમના માટે ખુબ જ હેલ્થી છે. Asha Thakkar Kariya -
-
-
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16006972
ટિપ્પણીઓ