બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 - 5 સર્વિંગ્સ
  1. 3 નંગબીટ
  2. 3 ચમચીઘી
  3. 4 ચમચીમલાઈ
  4. 4 ચમચી જેટલું દૂધ
  5. 100 ગ્રામનાળિયેરનું સિલી ખમણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિટની છાલ કાઢીને તેને ખમણી વડે છીણી લેવું.

  2. 2

    ત્યારબાદ ગેસ ચાલુ કરી એક કડાઈમાં ઘી મૂકી ગરમ કરવું.

  3. 3

    ઘી ગરમ થઈ જાય પછી તેમાં છીણેલું બીટ ઉમેરી દેવું.

  4. 4

    પાંચ મિનીટ બાદ તેમાં મલાઈ અને દૂધ ઉમેરી તેને હલાવતાં રહેવું.

  5. 5

    તેમાંથી સાવ દૂધ બરી જાય પછી ગેસ બંધ કરી દેવો.

  6. 6

    એ મિશ્રણને થોડું ઠંડું થવા રાખવું. અત્યારે તે ઢીલું ઢીલું લાગશે તેથી તેની હળવા હાથે નાના ગોળ લાડું વારવાં.

  7. 7

    તો તૈયાર છે આપણાં બિટનાં લાડું.
    તે લાડુને ફ્રીજ માં 10- 15 દિવસ સુધી રાખી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

Similar Recipes