મોર્નિંગ જ્યૂસ (Morning Juice Recipe in Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693

#FD મારી ખાસ સખીઓ માટે મોર્નિંગ
જ્યુસ. એ સ્વસ્થ રહે મસ્ત રહે એવી જ
ભગવાન ને દિલ થી પ્રાર્થના.

મોર્નિંગ જ્યૂસ (Morning Juice Recipe in Gujarati)

#FD મારી ખાસ સખીઓ માટે મોર્નિંગ
જ્યુસ. એ સ્વસ્થ રહે મસ્ત રહે એવી જ
ભગવાન ને દિલ થી પ્રાર્થના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 3 નંગબીટ
  2. 1સફરજન
  3. 3ઓરેન્જ ગાજર
  4. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર,બીટ,સફરજન બધું ધોઈ ટુકડા કરી લેવું.

  2. 2

    પછી મિક્સર જાર માં બધી સામગ્રી ઉમેરી એમાં પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી
    લેવું.

  3. 3

    પછી ગરણી થી ગાળી લેવું આ મિશ્રણ
    ને અને ગ્લાસ માં સર્વ કરવું.

  4. 4

    તૈયાર છે મોર્નિંગ જ્યૂસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes