ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ ને કટકા કરી લેવા
- 2
ત્યારબાદ મીઠું અને હળદર નાખી હલાવી થોડીવાર રાખવા પછી નીચોવી ને કટકા કાઢી લેવા
- 3
પછી કેરી ના કટકા માં મેથીયો મસાલો નાખી હલાવી બરણી માં દાબી ને ભરી દેવું ઉપર થોડો મસાલો પાથરી દેવો
- 4
તેલ ને ગરમ કરી ઠંડુ પડે પછી બીજા દિવસે બરણી માં તેલ રેડી દેવું ચાર પાંચ દિવસ પછી ખાવા માં લઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેરી લસણ નું ખાટું અથાણું (Keri Lasan Khatu Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#Athanu Vaishali Vora -
-
ગુંદા નું ખાટું અથાણું
#MDC#RB5 ગુંદા નું અથાણું મારાં મમ્મી ખૂબ સરસ બનાવે છે અને મને પણ બનાવતાં શીખવાડ્યું અમારા ઘર માં બધાં ને ભાવે છે Bhavna C. Desai -
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
-
-
-
-
-
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
-
ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
-
દાબડા નું ખાટું અથાણું (Dabda Khattu Athanu Recipe In Gujarati)
#Linimaસીઝન ની શરૂઆત માં જયારે બજાર માં નવી નવી અને નાની ગોટલા વગર ની કેરી મળે ત્યારે આ અથાણું બનાવવા માં આવેછે.. આ અથાણું ખીચડી સાથે સરસ લાગે છે.. Daxita Shah -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
-
કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Keri Instant Khatu Athanu Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં કેરીની સીઝન છે ત્યારે જલદી થઈ જાય તેવું અને બધાને ભાવે તેવું એક અથાણું બનાવ્યું છે જે સૌને પસંદ પડે છે. shivangi antani -
-
-
-
મીક્સ વેજીટેબલ ખાટું અથાણું (Mix Vegetable Khatu Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#POST2 Jigna Patel -
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB આ અથાણાંને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. આ અથાણું બનાવવાનું બહુ જ સહેલું છે ઝડપથી પણ બની જાય છે. સરળ તથા સરળતાથી અને ખૂબ જ ઓછી સામગ્રીથી બંને છે .આ સ્ટાઇલથી બનાવશો તો તમને રેસ્ટોરેન્ટ જેવુંજ જ લાગશે.અમારા ઘરમાં તો બધાને ખાટું અથાણું બહુ જ ભાવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14985342
ટિપ્પણીઓ (3)