ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે.
ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટિંડોરા,બટાકા અને ટામેટાં ને સમારી લો.લસણ ની પેસ્ટ બનાવી લો.
- 2
ગેસ પર કુકર માં તેલ મૂકી લસણ રાઈ મેથી જીરું અને હિંગ મૂકી ટામેટાં વધારી દો.થોડીવાર સાંતળી ટિંડોરા બટાકા ઉમેરી બધા સૂકા મસાલા કરી થોડું પાણી ઉમેરી કુકર ની ત્રણ વ્હિસલ મારી દો.
- 3
કુકર ઠરે એટલે બે મિનિટ ગેસ પર રાખી ઉતારી લો બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો.આ શાક ખુબ ટેસ્ટી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
બટાકા ટામેટાં નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
બટાકા બધા નાં લગભગ ફેવરિટ હોય છે.અને આ શાક બધા પોતાની અલગ અલગ રીતે બનાવતા હોય છે. Varsha Dave -
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ટિંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
મારી દાદી તો જ્યારે આ શાક બનાવતાં ત્યારે સહેજ ગળપણ નાખતાં પણ અમારા ઘર માં કોઈ ને શાક કે દાળ માં ગળપણ ભાવતું નથી. ટિંડોરા અહીં કેરળ માં મળવા એ પણ એક મોટી વાત છે. ટિંડોરા તો મળે પણ ગુજરાત જેવા કૂણાં ન હોય. મોટા અને અંદર થી લાલ હોય. પણ ક્યારેક નસીબ સારું હોય તો મળે અને જ્યારે મળે ત્યારે આ શાક બને. Darshana Patel -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
શક્કરિયા ટામેટાં નું શાક (Shakkariya Tomato Shak Recipe In Gujarati)
આ નવીન પ્રકાર નું શાક મે મારી રીતે બનાવ્યું છે.ખુબ ટેસ્ટી બન્યું છે. Varsha Dave -
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#RC4સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ.. Sangita Vyas -
-
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#week1ટીંડોરા નુ શાક :-નોર્મલ બધાના ઘરમાં બનતું જ હોય છે. પરંતુ એક જ શાક વિવિધ પદ્ધતિ થી બનાવાય તો ઘર ના સભ્યો ને કંઈક અલગ સ્વાદ મળે અને આપણને પણ મજા આવે.આજે મેં ટિંડોળા ના શાક માટે સ્પેશ્યલ મસાલો બનાવી ને બનાવ્યું છે. આપ સૌ ને પણ બનાવું ગમશે. Sunita Shah -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
ટામેટાં બટાકા નો રગડો (Tomato Bataka Ragda Recipe In Gujarati)
#MVF વટાણા નો રગડો બધા બનાવતા હોય છે,પણ મે બટાકા,ટામેટાં નો રગડો બનાવ્યો છે.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
-
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458037
ટિપ્પણીઓ (5)