ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206

ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ ટીટોડા
  2. 3 નંગ મરચા
  3. 1/2 ચમચી હળદર
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચીરાઈ મેથી ના કુરિયા
  6. 2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ટીંડોળા મરચાંને ધોઈ પછી તેને લાંબા પીસ કરો

  2. 2

    હવે પેનમાં તેલ મૂકી તેમાં રાઈ મેથી એડ કરો રાઈ મેથીતતડે પછી તેમાં ટીંડોળા નો વઘાર કરો

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર મીઠું નાખી થોડીવાર હલાવો પછી તેને બે મિનિટ ચડવા દો તો તૈયાર છે ટીંડોળા મરચાનો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes