રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને થોડું મીઠું નાખી બાફી લો અને મેસ કરી લો એક કડાઈ માં વગાર માટે તેલ મૂકો તેમા જીરું નાંખો તે શેકાઈ જાય એટલે તેમાં પીસેલા આદુ અને મરચા નાંખી સાંતળી લો.
- 2
તેમા મેસ કરેલા બટાકા નાખો અને 2 ગ્લાસ પાણી ઉમેરી હળદર, મીઠું,દાળ નો મસાલો, મરચુ પાઉડર ઉમેરી થોડી વાર ઉકળવા દો. તૈયાર છે રસીલે આલુ ગરમ ગરમ સર્વ કરો ભાખરી, રોટલી કે પરાઠા સાથે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#childhood#aalooparatha is my favourite anytime... patel dipal -
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14987880
ટિપ્પણીઓ