મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો હવે એમાં ડુંગળી ઉમેરીને સાતડી લો. એમાં લસણ, આદુ, લીલાં મરચાની પેસ્ટ, લીલી ડુંગળી ઉમેરીને બરાબર ચડી જાય થોડીબ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. ત્યાર બાદ એમાં ટામેટા ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકી થવા દો..
- 2
થોડી વારે હલાવતા રહો. ટામેટા અને ડુંગળી બધા એકરસ થાય અને સરસ ચડી જાય એટલે એમાં બીજા સૂકા મસાલા મિક્સ કરી 1 મિનિટ ધીમા તાપે સેકી લો હવે એમાં બટાકા અને લીલાં ધાણા જે મેસ કરીને રાખ્યા હતા એ ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.
- 3
હવે બરાબર મિક્સ કરી એમાં 1 કપ પાણી નાખી મિક્સ કરી 1 ચમચી બટર નાખી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી થવા દો ત્યાર બાદ લીલાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો.
- 4
હવે ઢોસા ના તવા પર ઢોસા નુ ખીરું પાથરી તેની ઉપર મૈસૂર મસાલા ચટણી લગાવો અને ઉપર સ્ટફિંગ મુકી ને ઢોંસા નો રોલ વાળી ઉતારી લો. અને મેસૂર મસાલા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
-
મૈસૂર ઢોંસા (Mysore Dosa Recipe In Gujarati)
#CDYમૈસૂર ઢોસા અને પીઝા મારા son નું મોસ્ટ ફેવરેટ ફૂડ છે આ ઢોસા માં ઘણા બધા વેજીટેબલ પણ નાખવા મા આવે છે અટલે બાળકો ને ટેસ્ટ સાથે હેલ્ધી ફૂડ પણ ખવડાવી શકાઈ છે Chetna Shah -
-
-
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મસાલા ઢોસા સ્પેશીલી સાઊથ ઈન્ડિયન ડીશ છે , ખાવાના શોકીન માટે વિવિધતા જોવા મળે છે , સ્વાદ,ફલેવર અને ક્ષેત્રીય અનુકુલતાય લોગો ને વિવિધતા સાથે અપનાવી લીધા છે Saroj Shah -
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindia Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3ઢોસા એ નાના મોટા સહુ ને પસંદગી ની વાનગી છે મારા ઘરે પણ બધા ને બહુજ પસંદ છે તો આજે હું મારા સન ની પસંદગી ની રેસિપિ શેર કરું છુ Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)