મસાલા ભીંડા પોટેટો ચિપ્સ સબ્જી (Masala Bhinda Potato Chips Sabji Recipe In Gujarati)

Khushbu Sonpal @khushi_13
મસાલા ભીંડા પોટેટો ચિપ્સ સબ્જી (Masala Bhinda Potato Chips Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખીને ઝીણું સમારેલું લસણ નાખી દો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી દો તેને બરાબર મિક્સ કરી હલાવી લો
- 2
હવે તેમાં લાંબી ચિપ્સ ભીંડો અને પોટેટો ની ચિપ્સ સુધારીને તેમાં એડ કરો પછી તેમાં બધા મસાલા નાખી દો ને મિક્ષ કરી લો પછી ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ માટે ચઢવા દો તો તૈયાર મસાલા ભીંડા વિથ પોટેટો ચિપ્સ ઉપરથી કોથમીર નાખી સર્વ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડા ની ચિપ્સ (Ladyfinger Chips Recipe In Gujarati)
તમે બટેટા અને કેળા ની ચિપ્સ ખાધી હસે.. પણ ભીંડાની પણ ચિપ્સ બને છે..તે પણ કુર્કુરી અને સ્વાદિષ્ટ લાગે છે..તેને મે અહી કઢી & ખીચડી સાથે સર્વ કરી છે...અમે કઢી સાથે બટેટા,કેળા કે ભીંડા ની ચિપ્સ જ બનાવીએ...તે સાઈડ માં ખાવા માટે ચાલે....અને તે ફટાફટ બની પણ જાય છે...#સાઈડ Tejal Rathod Vaja -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
-
-
-
-
-
-
ભીંડા નું શાક(bhinda nu Shaak recipe in Gujarati)
ભીંડા નું આ શાક બનાવવામાં ઘણું સરળ છે અને ઝટપટ થી બની જાય છે.તેને ભોજન માં મુખ્ય શાક ની જેમ રોટલી અથવા પરાઠા ની સાથે પીરસી શકાય છે.નાના અને નરમ ભીંડા ને પસંદ કરો. Bina Mithani -
-
-
ઓનિયન ભીંડા સબ્જી (Onion Bhinda Sabji Recipe In Gujarati)
#EB#Week 1ભિંડ્યું બસર (onion Bhindi) Pooja Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008996
ટિપ્પણીઓ (4)