મશરૂમ સૂપ (Mushroom Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મશરૂમ ને દાંડલી કાઢી ને ધોઈ નાખવાના તેને બારીક સમારી લેવા ના કાંદાને પણ સમાવી લેવાના
- 2
એક કડાઈમાં બટર મૂકી તેમાં મશરૂમ કાંદા નાખીને શેકી લેવાનું તેનું પાણી બળી જાય ત્યાં સુધી પછી તેને ઠંડુ થવા દેવાનું પછી મિક્સરમાં ક્રશ કરી લેવાનું પછી તેને ગાળી લેવાનું પછી કડાઈમાં
- 3
નાખીને મીઠું-મરી પાઉડર કોથમીર ચાટ મસાલો નાખીને પાંચ મિનિટ ઊકળવા દેવું અને એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો તેમનાં નાના નાના પીસ કરીને પણ મશરૂમના નાખી શકો છો તમે ડિનરમાં પણ લઈ શકો છો એમને પણ લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી મશરૂમ સૂપ (Creamy Mushroom Soup Recipe In Gujarati)
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. Urmi Desai -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
-
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
-
ચેટ્ટીનાદ મશરૂમ મસાલા (Chettinad Mushroom Masala Recipe In Gujarati)
#GA4#Week23#Chetinad#CookpadIndia#CookpadGujaratiચેટ્ટીનાદ મસાલાની રીત માટે આગળ ની પોસ્ટ જુવો. Isha panera -
મશરૂમ રિશોટો (Mushroom Risotto Recipe in Gujarati)
#GA4#Week5#Italianરિશોટો એ અરબોરીઓ ચોખા વડે બનતી ઈટાલીયન રાઈસ ડીશ છે જે લસણ, મરી અને ચીઝ નાખી બનાવવામાં આવે છે. મેં અહીં કૃષ્ણ કમોદ ચોખા વડે બનાવી છે. જેનો દાણો નાનો હોય છે જે દેખાવમાં અરબોરીઓ ચોખા જેવા હોય છે. ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બની જાય એવી આ વાનગી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કર્યા છે Urmi Desai -
-
કોલીફ્લાવર સૂપ(Cauliflower soup recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#સૂપ Arpita Kushal Thakkar -
-
-
-
-
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
વેજ ગાર્લિક મશરૂમ સૂપ (Veg Garlic Mushroom Soup Recipe In Gujarati)
#GA4#Week24#post3#garlic#વેજ_ગાર્લિક_મશરૂમ_સૂપ (Veg Garlic 🧄 Mashroom Soup Recipe in Gujarati) આપણે ગુજરાતી સામાન્ય રીતે આપણા ભોજનની અંદર મશરૂમ નો ઉપયોગ કરતા નથી. પરંતુ પીઝા અને અન્ય ખાણી પીણી ની વાનગીઓ માં તેનો ઉપયોગ વધુ થતો હોય છે. સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. સૂપ માં જો શાકભાજી નો વધુ ઉપયોગ કરવામાં આવે તો એમાંથી આપણા ને વિટામિન મળતા હોય છે. આજે મેં આ સૂપ માં ગાજર બ્રોકલી, લસણ, લીલી ડુંગળી અને ફૂલેવર નો ઉપયોગ કરી જે સૂપ ના વિટામિન ના મુખ્ય સ્ત્રોત હોય છે તેનું સૂપ બનાવ્યું છે. મશરૂમ એક એવી શાકભાજી છે જેને વધારે પડતાં શાકાહારી લોકો ખાવાનું પસંદ કરે છે. તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે તેના અનેક ફાયદા પણ હોય છે. તે કેલરીમાં ઓછું હોવાની સાથે સાથે ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, એમિનો એસિડ, સેલેનિયમ અને ઝીંક જેવા જરૂરી પોષક તત્વો હોય છે. મશરૂમને લોકો સલાડ, સૂપ, સ્નેક્સ વગેરેમાં ઉપયોગ કરી શકે છે. મટર મશરૂમ તો ઘણા લોકોની પસંદગીની ડીશ હોય છે. ડેઇલી ડાયટમાં મશરૂમનો સમાવેશ કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. Daxa Parmar -
-
દૂધીનો સૂપ(dudhi no soup recipe in gujarati)
#GA4#Week10#soup#દૂધીનું શુપ રોજ સવારમાં પીવાથી કોલેસ્ટેરોલ એકદમ કન્ટ્રોલમાં રહે છે. Chetna Jodhani -
-
-
મિક્સ વેજ. સૂપ(Mix veg. Soup in gujarati recipe)
#GA4#week10#coliflower#soupબધા વિટામિન થી ભરપૂર આ સૂપ શિયાળા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે. KALPA -
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
-
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
-
-
-
-
સૂપ(Soup Recipe in Gujarati)
આપણે બધાં સરગવા અને આમળા નાં ગૂણ વિશે જાણીએ છીએ બંને આપણાં માટે ગુણકારી છે, આ સૂપ એક વાર બનાવવા ની ટ્રાય જરૂર કરજો, એકદમ સ્વાદિષ્ટ લાગશે.#GA4#Week10 Ami Master
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15003698
ટિપ્પણીઓ (2)