ચેટ્ટીનાદ મશરૂમ મસાલા (Chettinad Mushroom Masala Recipe In Gujarati)

#GA4
#Week23
#Chetinad
#CookpadIndia
#CookpadGujarati
ચેટ્ટીનાદ મસાલાની રીત માટે આગળ ની પોસ્ટ જુવો.
ચેટ્ટીનાદ મશરૂમ મસાલા (Chettinad Mushroom Masala Recipe In Gujarati)
#GA4
#Week23
#Chetinad
#CookpadIndia
#CookpadGujarati
ચેટ્ટીનાદ મસાલાની રીત માટે આગળ ની પોસ્ટ જુવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સચર જારમાં ટામેટા,આદુ,મરચાં, લસણ,કોથમીર, જીરૂ,વરીયાળી એડ કરી ક્રશ કરી પેસ્ટ બનાવો.મશરૂમને પાણીમાં ધોઈ ક્લીન કરી લો.અને મીડિયમ સમારી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી લઈ સૂકાં લાલ મરચાં, લીમડો,ડુંગળી, તમાલપત્ર, હિંગ નાખી ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું, કોકોનટ પાઉડર,મીઠું અને લીલાં વટાણા એડ કરો અને તૈયાર કરેલી પેસ્ટ એડ કરો અને સાંતળો.
- 3
ઘી છૂટું પડે એટલે થોડું પાણી નાખી ઉકાળો અને ઢાંકણ ઢાંકી 3 મિનિટ ચડવા દો.ત્યારબાદ તેમાં કોકોનટ મિલ્ક એડ કરી મિક્સ કરી મશરૂમ એડ કરો.(જરૂર લાગે તો પાણી એડ કરો) અને મિક્સ કરી 2 મિનિટ કુક કરો.
- 4
છેલ્લે પનીર અને ચેટીનાદ મસાલા એડ કરી કોથમીર અને લીંબુનો રસ નાખી મિક્સ કરો.ગેસ પરથી ઉતારી ઘી નાખી કુલચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચેટ્ટીનાદ મસાલા (Chettinad Masala Recipe in Gujarati)
#GA4#Week23#Chetinad#CookpadIndia#CookpadGujarati Isha panera -
-
-
ઇન્સ્ટન્ટ કોકોનટ ઈડલી (Instant Coconut Idli Recipe In Gujarati)
#CR#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડઝ કોકોનટ ચટણી તો આપણે બનાવતાં જ હોઈએ છે પણ એક વખત કોકોનટ ઈડલી બનાવજો જે હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે.અને 30 મિનિટમાં જ બની જાય છે. Isha panera -
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
"ગન મસાલા" (Gan Masala Recipe In Gujarati)
#સાઉથ(પોસ્ટ ;13)આ મસાલો સાઉથનો સ્પેશિયલ મસાલો છે.ખાસ કરીને હૈદરાબાદ માં ઇડલી અને ઢોસામાં વપરાય છે. Isha panera -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
-
-
-
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરેન્જ નો સાંભાર (Orange Sambhar Recipe In Gujarati)
#GA4#Week26#Orange#CookpadIndia#CookpadGujaratiફ્રેન્ડ્સ ઓરેન્જ નું નામ આવે એટલે આપણા માઈન્ડ માં વધુ પડતી કોઈ સ્વીટ રેસિપી જ આવે આજે મેં અહી ઓરેન્જ માંથી એક ચટપટી અને ટેંગી રેસિપી બનાવી છે.જે ખુબજ સ્વાદિષ્ટ ની સાથે હેલ્ધી છે.(અહીં સરગવાનો ઉપયોગ ના કરવો તેનાથી ટેસ્ટ બદલાઈ જશે.) Isha panera -
ચેટીનાદ મસાલા (Chettinad Masala Recipe In Gujarati)
#GA4#Week23#chettindઆમ તો આ રેસિપી તમીલનાડુની છે આ મસાલા નો ઉપયોગ તમે આખી બેટેટી, આખાં રીંગણા બનાવવા માં ઉપયોગ માં લેવામાં આવે છે Sonal Shah -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati)
#PC#Cookpadgujarati#Cookpadindia hetal shah -
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23Key word: kadhai paneer#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Sneha Raval -
-
-
હૈદરાબાદી ગન ઢોંસા (Haidrabadi Gan Dhosa Recipe In Gujarati)
#ઓગસ્ટ#સાઉથ(પોસ્ટઃ 14)ઢોંસા ને લોખંડનાં તવા પર બનાવવાથી વધુ ક્રિસ્પી બને છે.ગન પાઉડર માટે મારી અગાઉની પોસ્ટ જુવો. Isha panera -
-
-
-
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કડાઈ મશરૂમ (Kadai Mushroom Recipe In Gujarati)
મશરૂમ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી નો પ્રકાર છે જે શરીર માટે ઉપયોગી એવા તત્વોથી ભરપૂર છે. મશરૂમ નો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, ભારતીય વગેરે કોઈપણ પ્રકારની વાનગીઓમાં મશરૂમ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. કઢાઈ મશરૂમ એ ઇન્ડિયન કરી સ્ટાઇલ ડીશ છે જે કાંદા, ટામેટા અને સુકા મસાલા વાપરીને બનાવવામાં આવે છે. આખા ધાણા અને લાલ સુકા મરચા નો પાઉડર આ ડિશ ને એક અલગ પ્રકારની ફ્લેવર આપે છે. સરળતાથી બની જતી આ ડીશ માં ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે.#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (18)