એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe In Gujarati)

#healthysmoothie
#Cookpadindia
#Cookpadgujarati
#smoothie
#summerdrink
#evergreensmoothie
#greensmoothie
#dietsmoothie
#કીવીકાકડીફુદીનાનીસ્મૂધી
હેલ્ધી ખોરાકની વાત આવે ત્યારે તાજા ફળો, શાકભાજી અને કંદમૂળ ને 'હા' પાડવી જરૂરી છે. જો તમને ફ્રૂટ ન ભાવતું હોય તો તમે તેમાંથી સ્મૂધી બનાવીને પી શકો છો, જે એટલી જ લાભદાયી છે જે ઓફિસે જતાં લોકો અને સ્કૂલે જતા બાળકો માટે સારી છે. આ સ્મૂધીમાંથી પૂરતી માત્રામાં ન્યૂટ્રિઅન્ટ્સ મળશે. ખાસ કરીને સવારમાં આ સ્મૂધી પીશો તો આખો દિવસ મૂડ ફ્રેશ રહેશે. દિવસની શરુઆત સારી હશે તો આખો દિવસ સારો જશે. જે પીવાથી મૂડ ફ્રેશ રહેશે. વજન ઉતારવા પણ મદદ કરે છે. વિટામિન, મીનરલ અને ફાઈબર થી ભરપૂર સ્મૂધી પીવાથી જલ્દી ભૂખ નથી લાગતી.
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe In Gujarati)
#healthysmoothie
#Cookpadindia
#Cookpadgujarati
#smoothie
#summerdrink
#evergreensmoothie
#greensmoothie
#dietsmoothie
#કીવીકાકડીફુદીનાનીસ્મૂધી
હેલ્ધી ખોરાકની વાત આવે ત્યારે તાજા ફળો, શાકભાજી અને કંદમૂળ ને 'હા' પાડવી જરૂરી છે. જો તમને ફ્રૂટ ન ભાવતું હોય તો તમે તેમાંથી સ્મૂધી બનાવીને પી શકો છો, જે એટલી જ લાભદાયી છે જે ઓફિસે જતાં લોકો અને સ્કૂલે જતા બાળકો માટે સારી છે. આ સ્મૂધીમાંથી પૂરતી માત્રામાં ન્યૂટ્રિઅન્ટ્સ મળશે. ખાસ કરીને સવારમાં આ સ્મૂધી પીશો તો આખો દિવસ મૂડ ફ્રેશ રહેશે. દિવસની શરુઆત સારી હશે તો આખો દિવસ સારો જશે. જે પીવાથી મૂડ ફ્રેશ રહેશે. વજન ઉતારવા પણ મદદ કરે છે. વિટામિન, મીનરલ અને ફાઈબર થી ભરપૂર સ્મૂધી પીવાથી જલ્દી ભૂખ નથી લાગતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાકડી, કીવી અને ફુદીનાના પાનને સ્વચ્છ પાણીથી ધોઈને ઝીણા સમારી લો.
- 2
હવે, એક મિકસર જાર લઈ તેમાં કાકડી, કીવી, ફુદીનાના પાન, મધ, સંચળ, જીરું પાઉડર, લીંબુનો રસ અને પાણી ઉમેરીને જ્યાં સુધી તે એકદમ સ્મૂધ ન થઈ જાય ત્યાં સુધી મિકસર ચલાવો.
- 3
તો તૈયાર છે એવરગ્રીન હેલ્ધી સ્મૂધી. સ્મૂધીને સર્વિંગ ગ્લાસમાં લઈ લો ફુદીના ના પાન અને તેને તરત જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe In Gujarati)
જ્યારે હેલ્ધી ખોરાકની વાત આવે ત્યારે તાજા ફળોને 'હા' પાડવી જરૂરી છે. જો તમને ફ્રૂટ ન ભાવતું હોય તો તમે તેમાંથી સ્મૂધી બનાવીને પી શકો છો, જે એટલી જ લાભદાયી છે. ખાસ કરીને ઉનાળામાં ગરમી સામે સ્મૂધી એ ઠંડક આપતું પીણું છે. સ્મૂધી એ ફળ કે કાચા શાકભાજીમાંથી અથવા તો બંને ને મીક્ષ કરીને બનાવવામાં આવતું એક ખુબ જ હેલ્ધી પીણું છે. તેમાં તમે તમારી ગમતી વસ્તુઓ ઉમેરીને સરસ હેલ્ધી પોષકતત્વોથી ભરપૂર સ્મૂધી બનાવી શકો છો.#smoothie#evergreensmoothie#summerdrink#healthydrink#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
બીટરૂટ સ્મૂધી (Beetroot Smoothie Recipe In Gujarati)
#beetrootsmoothie#healthysmoothie#smoothie#Dietsmoothieબીટરૂટ સ્મૂધી એ ડિટોક્સ રેસીપી છે જે વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે. તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે અને ખૂબ જરૂરી પોષક તત્વો મળે છે.એકદમ હેલ્ધી, ટેસ્ટી અને આકર્ષિત બીટરૂટ સ્મૂધીમાં મેં ટોમેટો-એપલ-દાડમ-આદુ-લેમન જ્યુસ- તજ પાઉડર આ બધું મિક્સ કરી ને બનાવ્યું છે જે વેઇટ લોસ માં ખૂબ જ ઉપયોગી બને છે અને ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય છે.રોજ પણ લઇ શકાય છે પરંતુ ઘણા ની પાચનશક્તિ પર આધાર રાખે છે. ફાવતું નાં હોય રોજ તો એક-બે દિવસે નાં અંતર માં પણ લઈ શકાય છે. એના થી તમારી સ્કિન માં ખૂબ જ ગ્લો આવશે.બીટરૂટ સ્મૂધી એ કુદરતી ડિટોક્સર છે , જે યકૃતના સંપૂર્ણ આરોગ્યને ટેકો આપવા માટે વિચિત્ર છે. તેમાં ફક્ત બેટૈન જ હોતું નથી - જે લીવરમાં ચરબીયુક્ત વધારે માત્રાને અટકાવે છે, તે ઝેરથી પણ રક્ષણ આપે છે.બીટરૂટ સ્મૂધી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન સી સહિતના વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે.બીટનો રસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને બ્લડ પ્રેશર ઘટાડવા મદદ કરે છે. Neelam Patel -
હેલ્ધી ન્યુટ્રિસીયસ સ્મુધી (Healthy Nutritious Smoothie Recipe In Gujarati)
રીચ અને ફ્રેશ ફ્રુટ નો એક ગ્લાસ સ્મૂધી દિવસ દરમિયાન શરીર ને હેલ્થી રાખે છે અને ફૂલ મિલ ની ગરજ સારે છે. Sangita Vyas -
કીવી મિન્ટ સ્મૂધી(Kiwi mint smoothie recipe in Gujarati)
સવારે જો હેલ્થ ડ્રિન્ક્સ પીએ તો આખો દિવસ એનર્જી યુક્ત રહે છે માટે આવા drinks પીવા ખૂબ જરૂરી છે મેં કીવી સાથે મિન્ટનો ઉપયોગ કરી સ્મૂધિ બનાવી છે.#CookpadTurns4 Rajni Sanghavi -
ગ્રીન સ્મૂધી (Green Smoothie Recipe In Gujarati)
#RC4#green#cucumber#coriander#drink#summer#refreshing#CookpadIndia#COOKPADGUJRATI સ્મૂધી એ વિવિધ પ્રકારના ફળો અથવા તો વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં છે. અહીં મેં green smoothie તૈયાર કરેલ છે જે ખીરા કાકડી, કોથમીર, તુલસી અને ફૂદીના મા થી તૈયાર કરેલ છે. આ સ્મૂધી શરીરને ઠંડક આપે છે, શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે, ડિહાઇડ્રેશનથી બચાવે છે, body detox કરીને શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે. આ ઉપરાંત તેમાં તુલસી, ફૂદીનો, મરી સૂંઠ તથા લીંબુનો ઉપયોગ કરવાથી તે સારા એન્ટીબાયોટિક તરીકે પણ કામ કરે છે. આ લીધા પછી બેથી ત્રણ કલાક સુધી ભૂખ પણ લાગતી નથી આથી શરીર ઉતારવામાં તથા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ ખુબ ઉપયોગી છે Shweta Shah -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
સ્ટ્રોબેરી ગુલકંદ સ્મૂધી (Strawberry Gulkand Smoothie)
#strawberrygulkandsmoothie#strawberrysmoothie#smoothieઆ સ્મૂધીને થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને તે કામકાજના વ્યસ્ત દિવસની સવાર માટે ખૂબ જ યોગ્ય છે. Mamta Pandya -
-
વોટરમેલન સ્મૂધી (Watermelon smoothie recipe in Gujarati)
સ્મૂધી એક પ્રકારનું પીણું છે જે ફળો અને / અથવા શાકભાજી માંથી બનાવવામાં આવે છે જેમાં બધી વસ્તુઓને મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવામાં આવે છે. સામાન્ય રીતે સ્મૂધી બનાવવા માટે ફળોના રસ, દહીં કે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર બરફ અથવા તો ફક્ત ઠંડા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.દહીં સાથે બનાવવામાં આવતી વોટરમેલન સ્મૂધી ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપે છે. ફુદીના ના પાન સ્મૂધી ને રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ બનાવે છે અને એક સરસ ફ્લેવર આપે છે. ફ્રોઝન તરબૂચના ટુકડા વાપરવાથી ખુબ જ સરસ સ્મૂધી બને છે.પાણીથી ભરપૂર એવું તરબૂચ વિટામિન સી અને વિટામિન એ ધરાવે છે. તરબૂચમાં હૃદય ને ઉપયોગી એવા ઘણા બધા વિટામિન અને મિનરલ રહેલા છે. ઓછી કેલેરી ધરાવતું આ ફળ પાચનક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એના ઘણા બધા ફાયદા છે.સ્મૂધી માં ઉમેરવામાં આવતું દહીં અને ફુદીનો પણ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
સ્મૂધી (Smoothie Recipe in Gujarati)
#Cookpadturns4#ફ્રેશફ્રૂટસમૂધી બાઉલ જે શીયાળા માટે પરફેક્ટ બ્રેકફાસ્ટરેસીપી .... વીથ ...ફ્રેશ ફ્રુટ ,સપાઇસી, અને ક્રનચી ટેસ્ટ નુ એનરજેટીક બાઉલ Kinnari Joshi -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
સ્મૂધી (Smoothie Recipe in Gujarati)
આજે હું સ્મૂધી બનાવું છું શિયાળામાં એપલ બહુ સારા પ્રમાણમાં મળે છે એપલ-૧ સીઝનલ ફ્રૂટ છે તોય હેલ્ધી પણ છે કહેવામાં આવે છે કે એક એપલ રોજ ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય છે આજે આપણે બનાવીએ ઓટસ ખજૂર એપલ માંથી બનતી સ્મૂધી જે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે😋 Reena patel -
એપલ સીનેમન સ્મૂધી (Apple Cinnamon Smoothie Recipe In Gujarati)
#SSRએન એપલ અ ડે કિપ્સ અ ડૉક્ટર અવે.અ વેરી હેલ્થી સ્મૂધી. Bina Samir Telivala -
એપલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity #CDYઆ તાજગી આપતી ચાટ સાંજના નાસ્તા તરીકે અથવા ભોજન પહેલા લઈ શકાય છે. Ami Desai -
રાજગરા ધાણી સ્મૂધી (Rajgira Dhani Smoothie Recipe In Gujarati)
#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી#નોન ફ્રાઇડ જૈન રેસિપી#રાજગીરા ધાણી સ્મૂધી#Rajgira Dhani Smoothie Deepa Patel -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dryfruit Smoothie Recipe In Gujarati)
#SSR#CJMસહુ થી બનાવા માં ઇઝી, અને બધાં ની ફેવરેટ . આ સ્મૂધી થી પેટ પણ ભરાઈ જાય છે અને પોટેશીયમ અને કેલ્શીયમ થી ભરપુર છે. બનાના સ્મૂધી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
કોફી સ્મૂધી (Coffee Smoothie Recipe In Gujarati)
#CWC#SSR#cookpad_guj#cookpadindiaમૂળ અમેરિકા ની બનાવટ એવી સ્મૂધી હવે વિશ્વભર માં પ્રચલિત છે. ઇતિહાસ કહે છે કે 1930 માં સૌથી પહેલી સ્મૂધી અમેરિકા માં બની હતી. સ્મૂધી એ ફળ, શાકભાજી, દૂધ, દહીં, આઈસ્ક્રીમ થી બનતું પીણું છે. તેમાં કોઈ પણ સ્વીટનર, સિડ્સ, ચોકલેટ્સ વગેરે ઉમેરી શકાય છે.સ્મૂધી ને કાયમ પીઓ અને સ્વાસ્થ્યપ્રદ રહો. આજે મેં કોફી સ્મૂધી બનાવી છે જે સ્વાસ્થ્યપ્રદ તો છે જ જેને તમે સવાર ના નાસ્તામાં તો લઈ જ શકો છો પણ સાંજ ના નાસ્તા માટે પણ ઉત્તમ વિકલ્પ છે. Deepa Rupani -
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
એપલ રાસબેરી જ્યુસ
જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookwellchef#ebook#RB18 Nidhi Jay Vinda -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
હેલ્ધી ડ્રાયફ્રુટ થીક મીલ્કશેક(dryfruit milkshake recipe in gujarati)
આપણા ધર્મમાં ઉપવાસનું મહત્વ છે. વરસ દરમ્યાન ઘણા ઉપવાસ આવે છે. ઉપવાસમાં આ મીલ્કશેક પીવાથી આખો દિવસ શક્તિ જળવાઈ રહેશે. Iime Amit Trivedi -
મેંગો સ્મૂધી (Mango Smoothie Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો સ્મૂધીમને દરરોજ જમીને ડિઝટૅ ખાવા જોઈએ જેમકે મિલ્ક શેક આઈસ્ક્રીમ કે સ્મૂધી કાંઈ ને કાંઈ તો ખાવું જ જોઈએ. તો આજે મેં મેંગો સ્મૂધી બનાવી. Sonal Modha -
ગ્રીન એપલ સ્મૂઘી (Green Apple Smoothy recipe in gujarati)
#RC4GreenrecipeWeek4આ સ્મૂઘી બનાવવા માટે અહીં મેં ફુદીનો, ખીરા કાકડી, મધ અને ગ્રીન એપલ નો યુઝ કર્યો છે. આ સ્મૂઘી વેઇટલૉસ કરવા માટે છે. હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1#ઉકાળો#ImmunityBooster#Cold#Coughદેશી ઉકાળો શરદી અને ઉધરસ થી બચાવે છે. આ ઉકાળો નાનાં- મોટા બધા પી શકે છે. આ ઉકાળો એક ઈમ્મુનિટી બુસ્ટર તો છે જ સાથે ટેસ્ટી પન છે. FoodFavourite2020 -
બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
#RC3#rainbowchallenge#redcolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodબીટરૂટ સ્મૂધી શોટ્સ મિક્સ વીથ [કેરોટ-ટોમેટો-એપલ-પોમોગ્રેનેટ]આ recipe સાથે આજે મારી Cookpad માં ૧૦૦ recipes થાય છે. Thank you so much Cookpad for providing such an amazing plateform ❤️ખૂબ જ સરળ બીટરૂટ સ્મૂધી એ ડિટોક્સ રેસીપી છે જે વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે. તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે અને ખૂબ જરૂરી પોષક તત્વો મળે છે.એકદમ હેલ્ધી, ટેસ્ટી અને આકર્ષિત બીટરૂટ સ્મૂધી શોટ્સ જેમાં મેં કેરોટ-ટોમેટો-એપલ-પોમોગ્રેનેટ-જીંજર-લેમન જ્યુસ આ બધું મિક્સ બ્લેન્ડ કરી ને બનાવ્યું છે જે વેઇટ લોસ માં ખૂબ જ ઉપયોગી બને છે અને ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય છે.રોજ પણ લઇ શકાય છે પરંતુ ઘણા ની પાચનશક્તિ પર આધાર રાખે છે. ફાવતું નાં હોય રોજ તો એક-બે દિવસે નાં અંતર માં પણ લઈ શકાય છે. એના થી તમારી સ્કિન માં ખૂબ જ ગ્લો આવશે.બીટરૂટ સ્મૂધી એ કુદરતી ડિટોક્સર છે , જે યકૃતના સંપૂર્ણ આરોગ્યને ટેકો આપવા માટે વિચિત્ર છે. તેમાં ફક્ત બેટૈન જ હોતું નથી - જે લીવરમાં ચરબીયુક્ત વધારે માત્રાને અટકાવે છે, તે ઝેરથી પણ રક્ષણ આપે છે.બીટરૂટ સ્મૂધી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન સી સહિતના વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે.એવા અભ્યાસો બતાવવામાં આવ્યા છે કે બીટરૂટનો રસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. રસમાં નાઇટ્રેટ્સ, રક્ત વાહિનીઓને આરામ કરવામાં અને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. Chandni Modi -
બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
બીટરૂટ કેરટ સ્મૂધી સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે. આ ડેટોક્ષિફાયિંગ ડ્રિંક બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને કાબુમાં રાખે છે અને શરીરને સ્ફૂર્તિ અને તાકાત આપે છે. આ જાદુઈ ડ્રિંક શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની પાચનક્રિયા વધારે છે અને આપણી ચામડી અને વાળ માટે પણ ખૂબ જ સારું છે. આ સ્મૂધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે. બીટરૂટ કેરટ સ્મૂધી નું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ ફ્રૂટ સ્મૂધી
દરરોજ ના ફ્રુટ તો ખાવુ જ જોઈએ . પણ નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા . સ્મૂધી બાળકો માટે best option છે . તો એમને આ રીતે સ્મૂધી બાઉલ બનાવી અને breakfast મા ખવડાવી શકાય . હેલ્થ માટે પણ સારી અને પેટ પણ ભરાય . બધા ફ્રુટ થોડા થોડા હતા તો આજે મેં મિક્સ ફ્રૂટ સ્મૂધી બનાવી દીધી . Sonal Modha -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
બનાના-પપૈયા સ્મૂધી (Banana papaya smoothie recipe in Gujarati)
#CookpadTurns4cookwithfrutઆ સ્મૂધી માં બનાના કેલ્સિયમ માટે અને પપૈયુ કબજીયાત માટે ખૂબ જ સારું છે. તેથી આ પીવામાં ખુબજ ફાયદા કારક છે. Nisha Shah
More Recipes
ટિપ્પણીઓ (13)