સ્ટફ પાલક રવા ઇડલી (Stuffed Palak Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
💥💥ખીરું બનાવવા માટે સૌ પ્રથમ ૧ બાઉલ મા રવો લઈ ચાળી લો. તેમાં દહીં તથા છાસ/ પાણી ઉમેરી મીઠું નાંખી બરાબર મીકસ કરી લો. આ બેટર ને ૧૦ મીનીટ માટે ઢાંકી ને રાખી દો. (બેટર થોડું થીક રાખવું, પાલક ની પેસ્ટ ઉમેરાતા થોડું પતલુ થસે.)
- 2
💥💥સ્ટફીંગ માટે બટાકા તથા વટાણા ને સ્મેસ કરી લો. ૧ પેન મા તેલ લઇ તે ગરમ થાય એટલે તેમાં હીંગ તથા લીમડો ઉમેરી લસણ, ડુંગળી, ગાજર, કોબીજ તથા કેટસીકમ ઉમેરી મીઠું તથા હળદર ઉમેરી ૫ મીનીટ ચડવા દો. પછી તેમાં વટાણા,બટાકા, ગરમ મસાલો, લીંબુ, આદુ - મરચા ની પેસ્ટ તથા કોથમીર નાંખી બધુ મીકસ કરી લો.
- 3
સ્ટફીંગ તૈયાર છે.
- 4
પછી ખીરું લઇ તેમાં પાલક ની પેસ્ટ ઉમેરી મીકસ કરી તેમાં ઇનો નાંખી તેના પર લીંબુ તથા તેલ નાંખી બરાબર મીકસ કરો. ખીરું તૈયાર છે.
- 5
હવે ઇડલી મેકર મા ૨ ગ્લાસ પાણી નાંખી ગરમ કરવા મુકો, તેના મોલ્ડ મા સ્હેજ તેલ લગાવી ૧ ચમચી ખીરું નાંખી તેના પર સ્ટફીંગ મુકી ફરી પાછું ખીરું મુકી ગરમ થયેલા ઇડલી મેકર મા ૧૦ મીનીટ મુકી દો.
- 6
તૈયાર છે સ્ટફ પાલક રવા ઇડલી.સાંભાર, ટોપરા ની ચટણી, લીલી ચટણી તથા ટામેટાં ના સોસ સાથે સવઁ કરો.(આ ઈડલી એકલી ટોપરા ની ચટણી કે સોસ સાથે પણ સરસ લાગે છે).
- 7
💥સાંભાર માટે- ૧/૨વાટકી તુવેર ની દાળ ને ૨ વાર ધોઇ તેમાં ૧ રીંગણ, ૧ મીડીયમ બટાકુ, ૫-૬ ટુકડા સરગવા ની શીંગ, (સરગવા ની શીંગ ને વાટકા મા મુકી બાફવી જેથી અલગ કરવા મા સરળતા રે)૧ ટુકડો દુધી બધુ સમારી ને સાથે જ બાફી લેવું.
- 8
બાફ્યા પછી સરગવા ની શીંગ અલગ કાઢી લઈ દાળ સાથે બધા શાક ક્સ કરી લો, (જો સાંભાર વેજીટેબલ્સ વાળો ભાવતો હોય તો સમારીને બાફેલા શાક એજ કુકર મા સરગવા સાથે વાટકા મા બાફવા મુકવા એટલે અલગ કરવા મા સરળ રે) પછી હળદર તથા મીઠું નાંખી ઉકાળી લો.
- 9
પછી ૩ ચમચી તેલ લઇ તેમાં ચપટી અડદ ની દાળ, ૧/૨ ચમચી રાઇ, ચપટી હીંગ, ૧૦/૧૨ પાન લીમડો, લસણ ની પેસ્ટ, ડુંગળી તથા આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સાંભાર નો વધાર કરી લો, તેમાં બાફેલી શીંગ તથા શાક ઉમેરી ગરમ મસાલો તથા લીંબુ ઉમેરી ૧૦ મીનીટ પછી ગેસ બંધ કરી લો. તૈયાર છે સાંભાર.
- 10
કોથમીર મરચા ની લીલી ચટણી
- 11
💥ટોપરા ની ચટણી —૧/૨ વાટકી લીલા નાળીયર ને મીકસર જાર મા લઇ તેમાં ૨ ચમચી દાળિયા, ૧/૨ લીલું મરચુ, મીઠું તથા દહીં ઉમેરી પેસ્ટ કરી લો. ૧ ચમચી તેલ લઇ તેમાં રાઇ, હીંગ તથા લીમડા ના પાન ઉમેરી વઘાર કરી લો. (ભાવે તો ચપટી અડદ ની દાળ પણ વઘાર મા ઉમેરી શકાય)
- 12
ટામેટાં નો સોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ પાલક ની સ્ટફ રવા ઇડલી (Beetroot Palak Stuffed Rava Idli Recipe In Gujarati)
બે્કફાસ્ટ રેસીપીWeek1 Parul Kesariya -
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન વાનગીઓ મારી ફેવરિટ છે. જેમાં ઇડલી તો બહુ ભાવે, તો મેં આજે સ્ટફ્ડ ઇડલી બનાવી છે જે ખૂબ જ સરસ બની તમે પણ બનાવજો. charmi jobanputra -
-
-
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
મીની ઇડલી (Mini Idli Recipe In Gujarati)
મસાલા , ટકાટક, સેઝવાન, પોડી એવી ઘણી બધી ઇડલી માટે મીની ઇડલી નો ઉપયોગ કરવા માં આવે છે. Bina Samir Telivala -
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
#WorldBakingDay Parul Kesariya -
ટોઠા સ્ટફ ઇન ઇડલી પોકેટ
એકલી ઇડલી અને એકલા ટોઠા તો ખાધા હશે પણ આજે કંઇક નવું ટ્રાય કરજો.....#તકનીક#ગામઠીરેસિપી Neha Suthar -
-
રવા ની ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#Ma#EBમારા મમ્મી રવા ઈડલી બોવ જ મસ્ત બનાવે છે ને મને બોવ જ ભાવે છે એકદમ easy ને ટેસ્ટી બને છે.તમે પન એકદમ ઝડપથી બનાવી ટ્રાય કરો.આ ઈડલી નો બેનિફિટ એ છે કે એકદમ ઝડપી અને ખીરું આથવા નું કાઈ ટેન્શન જ નય. તમને મન થાય એટલે ગમે ત્યારે બનાવી શકો. surabhi rughani -
ટા્યો ગ્લાસ સટ્ફ રવા ઈડલી (Trio Glass Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#ravaidali#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે sonal hitesh panchal -
-
-
-
-
-
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EBઆજે મે રવા ઇડલી બનાવી છે જે ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે છે તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
સ્ટફ્ડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી તો બનાવતા જ હોઈએ છે પરંતુ આજે મે બટાકા અને વટાણા નુ સ્ટફીંગ કર્યુ છે અને સેલો ફ્રાઈ કર્યુ છે જેથી એકદમ ક્રન્ચી લાઞશે Bhavna Odedra -
-
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EBજયારે પણ ઇડલી ખાવાની મન થાય ત્યારે સોજી પલાળી ને અપડે ઇન્સ્ટ ઈટલી બનાવી શકાય છે. Archana Parmar -
-
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#Week1#RavaIdliબ્રેક ફાસ્ટ માં ધણા લોકો ને ઈડલી ખાવી ની પસંદ હોય છે.કેમકે તે પેટ માટે ખુબ જ હળવી હોય છે.આ ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવું પણ ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
સ્ટફ રવા પેનકેક(Stuff Rava Pancake Recipe In Gujarati)
ફ્લાવર આ સીઝન માં ધૂમ મળતા હોય છે અને નવી નવી વાનગીઓ માં યુઝ થતા હોય છે. મેં બનાયા ફ્લાવર રવા ની પેનકેક જે બહુ જ ટેસ્ટી છે અને હેલ્ધી તો ૧૦૦% છે. Bansi Thaker -
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#રવાઇડલી#ઇડલી#week1#cookpadindia#cookpadgujratiઇડલી બનાવા માટે પેલા દાલ ચોખા ને 6 થી 7 કલાક પલાળી અને પછી પીસી ને પછી 5થી 6 કલાક તેને ફર્મેટ કરવા માટે મુકવા પડે પણ અત્યારે બધાને ફટાફટ અને જલ્દી બને એવુ જ ગમેરવા ની ઇડલી મા પલાળવુ કે પિસવુ એવુ કાઈજ ન કરવુ પડેજ્યારે મન થાઈ ત્યારે 15 થી 20 મીનીટ મા ઇન્સ્ટન્ટ બની જાય છે અને હેલ્ધી અને પચવામાં પણ હળવી હોઇ છે બ્રેક ફાસ્ટ ,કિડ્સ ને લંચ બૉક્સ માટે અને જે બેનો જોબ કરતી હોઇ અને ફટાફટ કાઈ બનાવવું હોઇ તેને માટે તો ઇન્સ્ટન રવા ઇડલી બેસ્ટ ઓપ્શન છેવડી તેને વધારે હેલ્ધી બનાવા માટે તેમા ઝીણા સમારેલા મનગમતા વેજીટેબલ પણ ઉમેરી શકાયબાફેલા વટાણા અને બટાકા નુ સ્ટફીન્ગ કરી સ્ટફ ઇડલી પણ બનાવી શકાયમેં અહી ફટાફટ બને એવી સિમ્પલ વ્હાઇટ ઇડલી બનાવી છેજે અમારા ઘરમા બધાને ખુબજ ભાવે છે મેં અહી ચપટી ખાંડ પણ ઉમેરી છે જેનાથી રવા ની ઇડલી વધારે સ્વાદિષ્ટ લાગે છે Hetal Soni
More Recipes
ટિપ્પણીઓ (4)