રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)

#EB
હેલો ફ્રેન્ડ્સ આજે મારીઈડલી ઘણી બધી વધી પડી છે. તેથી મને વિચાર આવ્યો કે તેનું ચાટ બનાવું તો અને આ ચાટ કંઈક અલગ જ પ્રકારનો અનોખો જ મેં તો બનાવ્યો અમને બધાને ખૂબ જ ભાવ્યો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો તમને લોકોને કેવો લાગ્યો.
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB
હેલો ફ્રેન્ડ્સ આજે મારીઈડલી ઘણી બધી વધી પડી છે. તેથી મને વિચાર આવ્યો કે તેનું ચાટ બનાવું તો અને આ ચાટ કંઈક અલગ જ પ્રકારનો અનોખો જ મેં તો બનાવ્યો અમને બધાને ખૂબ જ ભાવ્યો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો તમને લોકોને કેવો લાગ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ઈડલી ના મનપસંદ આકારમાં કટ કરી લો એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો.
- 2
તેલ ગરમ થાય ત્યાં સુધી ડુંગળી કેપ્સીકમ લીલા મરચા અને સોસ ભેગા કરી લો. તેલ ગરમ થયા બાદ તેમાં હિંગ અને રાઈના કી ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને તેને સોતે કરો.
- 3
ડુંગળી સોતે થયા બાદ તેમાં લીલા મરચા અને કેપ્સિકમ ઉમેરો. તે ચડી ગયા બાદ તેમાં સોસ અને બધા જ મસાલા ઉમેરો. તેને હલાવો અને એક મિનિટ માટે તેની સોટે થવા દો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરો.
- 4
પાણી ઉકળે ત્યાર બાદ તેમાં ઈડલી નાખી તેને હલાવી અને મિક્સ કરો પાણી બધું સોસાઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે હલાવતા રહો ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો.
- 5
એક બાઉલમાં ઈડલી વગાડે લાખો ગયા પછી તેના પર ડુંગળી, દેશી દાડમના દાણા વગેરે પાથળો ત્યાર પછી વારાફરતી બધી ચટણી અને દહીં નાખી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB ફ્રેન્ડ્સ જ્યારે આપણા ઘરે મહેમાન આવે અને ઈડલી બનાવી હોય અને ઘણી બધી વધી પડે ને તો આવી રીતે ફ્રાઈડ રવા ઈડલી chat બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે. એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી લાગશે. Varsha Monani -
-
રવા ઈડલી દાબેલી (Rava Idli Dabeli Recipe In Gujarati)
#EB આપણે દાબેલી ખાઈ ખાઈને કંટાળી ગયા છે પણ જો નવી જ રીતે લાગેલી બનાવી ને ખાઈએ તો કંઈક મજા પણ અલગ આવે અને તંદુરસ્તી તરીકે પણ મેંદાની દાબેલી નુકસાન કારક છે. પણ આજે રવા ની ઈડલી એકદમ ટેસ્ટી મજેદાર લાગે છે જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી. Varsha Monani -
-
-
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
કોઈન ઈડલી ચાટ
#ઇબુકઅપડે વિવિધ પ્રકારના ચાટ તો ખાતાજ હકીએ છીએ પણ આજે હું એક નવા પ્રકારનો ચાટ લાવી છું. જે સ્વાદ માં ખુબજ સરસ છે એટલું દેખાવ માં પણ છે જે જોઈનેજ તમને ખવાનું મન થઇ જાય.ઈડલી તો અપડે ખાતાજ હોઈએ છીએ.મેં અહીં ઈડલી અને ચાટ નું કોમ્બિનેશન કરીને એક ફુઝન વાનગી બનાઈ છે.જે ખુબજ ઝડપથી બની જાય છે.આ ને તમે સ્ટાર્ટર નિજેમ પણ સર્વ કરી શકો છો. Sneha Shah -
-
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)
#SFઆમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)
#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય Varsha Monani -
-
રીસોટો બોલ્સ વીથ સુપ (Risotto Balls With Soup Recipe In Gujarati)
#AM2 હાય ફ્રેન્ડ્સ રીસોટો રેસીપી આમ તો મૂળ ઈટાલિયન રેસીપી છે. તે તો અરબોરીયો રાઈસ માંથી બનાવવામાં આવે છે. જે અહીં કચ્છમાં નથી મળતા પણ અમદાવાદમાં મળી શકે છે. તેથી મેં તેની જગ્યાએ બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. મેં મારી મરજી મુજબ થોડા થોડા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે. અને મારી સ્ટાઈલમાં લઈને આવી છું ફ્રેન્ડ્સ તમને લોકોને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને તમે લોકો પણ ઘરે જરૂર જરૂરથી ટ્રાય કરજો. એકદમ યમ્મી મસ્ત લાગે છે. Varsha Monani -
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.Sohna Darbar
-
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
-
રવા ઈડલી સ્પાઇરલ (Rava Idli Spiral Recipe In Gujarati)
આ મારી ખુદ ની create kreli રેસીપી છે.Pru style spiral idli prutha Kotecha Raithataha -
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
,જીની ઢોસા સ્ટાઈલ પરાઠા (Jini Dosa Style Paratha Recipe In Gujarati)
#GA#Week17#cheeseજીની ઢોસા તો આપણે બધાએ ટેસ્ટ કર્યા જ હશે, પણ me એ સ્ટાઇલ માં જીની પરાઠા સર્વ કર્યા છે.બહુ ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂરથી બનાવજો Sonal Karia -
ઘઉં ની રોટલી નું શાક
3સ્ટાઇલમાં રોટલીનો શાકમને રોજ્બરોજ બનતી રસોઈમાં ફેરફાર કરી ને કંઈક નવું બનાવવાનો મારો શોકછે આજે મને અચાનક સુજ્યું કે રોટલીનો શાક બનવુંતો? અને વિચાર વાનું શરૂ કર્યું આમતો ગુજરાતી સ્ટાઈલ માં ટો બનાવતીજ હોવછું આજે નવો વિચાર આવ્યો ને કરી રેસિપીની સરુવાત અમારા ગરનાંતો બધાને બહુજ ભાવ્યો તમને? એના માટે તમને પહેલા રેસિપી ટો જાણવી પડશે આ રેસિપી (શાક )અમને આમ ખાવ ટો પાન ચટાકો લાગે વાંચતાજ મોમાં પણી આવેછે ને હા કે નહીં ટો ચલો રેસિપી બનાવીયે રહે આ રેસિપી ગુજરાતી, ચાઇનીઝ, અને પંજાબી આમ 3સ્ટાઈલમાં બનાવીછે Varsha Monani -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
More Recipes
ટિપ્પણીઓ (2)