ઈડલી ચાટ (Idli Chaat Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

ઈડલી ચાટ (Idli Chaat Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપઈડલી નું બેટર
  2. 4 ટેબલ સ્પૂનતેલ
  3. 1 નંગગાજર
  4. 1 નંગકોબી
  5. 1 નંગડુંગળી
  6. 1 નંગકેપ્સીકમ
  7. 2 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  8. 2 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  9. 2 ટેબલ સ્પૂનટોમેટો સોસ
  10. 1/2 ટેબલ સ્પૂનમરી પાઉડર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1/2 કપઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના બેટર માંથી કોઈન ઈડલી ઉતારી લો.

  2. 2

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    ત્યારબાદ એક નોન સ્ટીક પેન માં તેલ ગરમ કરવા મૂકી દો.

  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી ગાજર કોબી અને કેપ્સિકમ એડ કરીને સોતે કરી લો.

  5. 5

    ત્યારબાદ તેમાં નમક અને મરી પાઉડર એડ કરો.

  6. 6

    ત્યારબાદ તેમાં ટોમેટો સોસ ચીલી સોસ અને રેડ ચીલી સોસ એડ કરી બરાબર હલાવો.

  7. 7

    તેમાં તૈયાર કરેલી ઈડલી ને એડ કરો.

  8. 8

    ત્યારબાદ તે મિશ્રણને હલાવી ને સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીર અને કેપ્સિકમ વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes