ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Chandni Dave @Davechandni
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના કટકા કરી છાલ ઉતારી પછી તેમાં હળદર મીઠું ઉમેરીને ચાર-પાંચ કલાક રહેવા દો પછી તેને પાણી નિતારી કપડાંમાં સુકવી દો
- 2
હવે એક તપેલામાં તેલ ગરમ કરી તેને ઠંડુ કરી લો
- 3
હવે એક તપેલામાં બધા કુરીયા લઈ તેમાં બધા મસાલા ઉમેરો અને મિક્સ કરી લો પછી તેમાં ગોળ ખમણી ને ઉમેરો પછી તેમાં તેલ ઉમેરો
- 4
- 5
હવે તેમાં સુકવેલી કેરી ઉમેરો.
- 6
બધું જ સરસ મિક્સ કરી ને 2દિવસ સુધી તેને તપેલામાં જ રહેવા દો પછી તેને કાચની બરણીમાં ભરી લેવું
- 7
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ અને આખું વર્ષ રાખી શકાય તેવું ગોળ કેરીનું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
તડકાનુ સાકર ગોળ કેરીનું અથાણું
#KR# ગોળ કેરીનું અથાણુંઉનાળા ની શરૂઆત અને સાથે કેરી ની શરૂઆત થઈ જાય છે અને પછી નીતનવા અથાણાની શરૂઆત થાય છે આજે મેં તડકામાં સાકર વાળી ગોળકેરી બનાવી છે. જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગોળ કેરીનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગોળ કેરી માં થોડી ખાંડ પણ ઉમેરી છે જેથી ગોળ કેરી નો રસો એકદમ સરસ થાય છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે Buddhadev Reena -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
ગોળ કેરીનું અથાણું
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Ramaben Joshi Juliben Dave -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#week2theme2અથાણું અને તેમાં પણ ગુજરાતનું પારંપરિક ગોળકેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આપણે ગુજરાતી લોકોની થાળીમા જમવામાં ખટાશ ની સાથે ગળપણ પણજોઈએ જ એ ન હોય તો થાળી અધૂરી ગણાય. છે. થેપલા પૂરી ભાખરી કેપરોઠા સાથે ખાટુ અથાણુ તો ક્યારેક ગળ્યુ અથાણુ.જે સ્વાદ મા અપ્રતિમહોય છે અને આખા વરસ માટે બને છે. ગોળની મીઠાશ,કેરીની ખટાશ અનેસંભાર ની તીખાશ નો ત્રિવેણી સંગમ એટલે ગોળ કેરી નુ અથાણુ.જેનુ નામસાંભળતા જ મોંમા પાણી આવી જાય છે.આ અથાણુ બનાવવા મા નામ માત્રતેલનો ઉપયોગ થયો છે.એટલે જે લોકો તેલના કારણે અથાણુ ખાવાનું ટાળતાહોય છે તે લોકો પણ આ પ્રેમથી આરોગી શકે છે.ઘણા લોકો આ અથાણુ સાકરકે ખાંડનો ઉપયોગ કરીને બનાવે છે તો ડાયાબિટીક લોકો નથી ખાઈ શકતા પણમે આ ફક્ત ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે તો એ લોકો પણ આનો સ્વાદ માણી શકે છે. Juliben Dave -
-
-
-
ગોળ કેરી નું અથાણું(gudd Keri nu athanu recipe in Gujrati)
#MDC અથાણાં મારા મમ્મી નાં હાથ નાં ખૂબ જ સરસ બનતાં. હું તેમને અથાણાં નાં ડોક્ટર તરીકે બોલાવતી.આ ગોળ કેરી ની રેસીપી મારા મમ્મી પાસે થી શીખી છું. અત્યારે હવે તેમને યાદ કરી મારા છોકરા ને તે રીત થી બનાવી ખવડાવું છું. Bina Mithani -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
ગુજરાતીમાં જો અથાણા ની વાત કરવામાં આવે તો ગોળ કેરી એક એવું અથાણું છે જે દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ હા એ છે કે દરેક ઘર પ્રમાણે ગોળ કેરી બનાવવાની રીત જુદી-જુદી હોય છે પણ અથાણાનો આગવો મહિમા હોય છે અહીં અમારા ઘરમાં બનતી ગોળ કેરી ની રીત આવી રીતે વ્યક્ત કરી છે જે અમે બાર મહિના સુધી સાચવીએ છીએ અને ટેસ્ટ નો આનંદ માણીએ છીએ#EB#week2#cookwellchef Nidhi Jay Vinda -
-
-
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15023798
ટિપ્પણીઓ (5)