લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરના દાણા બટાકા અને ટામેટાને પાણીથી ધોઈ લો. બટાકાને છોલીને પીસ કરો અને ટામેટાને કટ કરી દો. હવે એક કૂકરમાં વઘાર માટે તેલ મૂકી રાઈ, હિંગ નાખો.
- 2
વઘાર થાય એટલે તેમાં લસણની ચટણી અને ટામેટા નાખી શેકો. સાંતળાઈ જાય એટલે તેમાં તુવેરના દાણા બટાકા સ્વાદ પ્રમાણે મીઠું, હળદર,ગરમ મસાલો, ધાણાજીરું નાખી થોડું પાણી રેડી હલાવી દો.
- 3
હવે કુકર ને ત્રણ સીટી વગાડો. પછી ગેસ બંધ કરી દો. કૂકર ઠંડું પડે એટલે તેને ખોલીને અંદર ગોળ ઉમેરો. ગેસ પર બે મિનિટ રહેવા દો ને હલાવો. હવે શાકની એક બાઉલમાં કાઢી લો.
- 4
હવે તૈયાર છે તુવેર બટાકા ટામેટા નુ શાક. તેને સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
તુવેર ભરેલા રીંગણા નુ શાક (Tuver Bharela Ringan Shak Recipe In Gujarati)
સાદૂ તુવેર રીંગણનું શાક તો આપણે ઘણીવાર ખાધું હશે. એવી જ રીતે ભરેલા રીંગણા નુ શાક પણ બહુ જ વાર ખાધું હશે પણ આજે આપણે રીંગણ નું તુવેર ભરેલું શાક બનાવશૂ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તુવેર રીંગણ નું શાક Pinky bhuptani -
ટામેટા બટાકા નુ રસાવાળુ શાક (Tomato Bataka Rasavalu Shak Recipe In Gujarati)
ટામેટા બટાકા નું રસાવાળુ શાક ખુબ સરસ લાગે છે. ઘરમાં બીજા શાક ન હોય તો બટાકા અને ટામેટા તો હોય જ તેથી બનાવવામાં સરળ રહે છે. Jayshree Doshi -
તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે. Neeru Thakkar -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#સાઉથ ગુજરાતની ફેમસ વાનગી ઢેકરાસ્વાદિષ્ટ ટેસ્ટી લીલી તુવેરના ઢેકરા ચટપટી ટામેટા લસણ ની ચટણી સાથ Ramaben Joshi -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
લીલી તુવેર મેથી નુ શાક (Lili Tuver Methi Shak Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujaratiલીલી તુવેર મેથીનું શાક ડાયટ માટે ખૂબ જ લાભદાયક છે. Hinal Dattani -
લીલી તુવેર ની કઢી (Lili Tuver Ni Kadhi Recipe In Gujarati)
આ રેસિપી મારા મમ્મીની સ્પેશિયલ રેસિપી છે અને નાનપણથી મને ખૂબ જ ભાવે છે જ્યારે લીલી તુવેર ની સિઝન હોય ત્યારે જુવારના રોટલા સાથે અને લીલા લસણ ની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે પણ આજકાલ તો બારે માસ લીલી તુવેર મળે છે Shital Desai -
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #RawTurmeric લીલી હળદરનું શાક ગુજરાતમાં ખૂબ જ બને છે વડોદરા સુરતમાં ઘણું પ્રખ્યાત છે લીલી હળદરનું શાક માં આમ તો ઘણા શાકભાજી ઉમેરી શકાય છે પણ મેં ફક્ત લીલી હળદરનું શાક બનાવ્યું છે Khushbu Japankumar Vyas -
-
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
ગાર્ડન ની ફ્રેશ તુવેર માથી ટોઠા બનાવ્યા ખૂબ જ સરસ બન્યા તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
લીલી તુવેર ના ભાત (Lili Tuver Rice Recipe In Gujarati)
#WLD લીલી તુવેર ની અનેક રેસીપી બને છે આજ મેં ભાત બનાવિયા Harsha Gohil -
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
-
લીલી તુવેર શાક (Green Tuver Shak Recipe in Gujarati)
#GA4#Week13શિયાળા મા લીલી તુવેર એક્દમ સરસ આવે છે. કચોરી, તોઠા, વેડમી ઘણી વસ્તુ બનાવી શકાય પરંતુ આ તુવેર ના દાણા મેથી નું શાક અને બાજરી નો રોટલો એકદમ મસ્ત લાગે છે. Nisha Shah -
-
#લીલી તુવેરના ટોઠા(Lili tuvar na totha recipe in Gujarati)
#GA4#Week13#tuver( લીલી તુવેર) Kalika Raval -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
લીલી તુવેર અને વડી નું શાક (Lili Tuver Vadi Shak Recipe In Gujarati)
શિયાળા માં દાણા વાળા શાક ખાવાની ખૂબ મજા આવે.અહીંયા મે લીલી તુવેર અને વડી નું શાક બનાવ્યું છે.જે નાવીન્ય સભર તો છે જ સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
લીલી તુવેર બટાકા ના પરોઠા (Lili Tuver Bataka Paratha Recipe In Gujarati)
,#GA4#Week1#Paratha Jayshree Doshi -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15018254
ટિપ્પણીઓ