લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી તુવેરના દાણા ફોલી લેવા આદુ-મરચા-લસણની પેસ્ટ કરવી ડુંગળી ટામેટાં અને લીલા લસણને બારીક સમારવુ
- 2
લીલી તુવેરના દાણાને પાણીથી ધોઈ કુકરમાં એક ગ્લાસ પાણી નાંખી બાફી લેવા
- 3
એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ થઈ જાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી ત્યાર પછી તેમાં લીલુ લસણ સાંતળવું પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી તેમાં મીઠું નાખી દેવું
- 4
ત્યાર પછી તેમાં હળદર નાખી અને ઝીણા સમારેલા ટામેટાં નાખવા બધુ બરાબર ચડવા દેવું
- 5
ડુંગળી અને ટામેટા બરાબર ચડી જાય પછી તેમાં બાફેલા તુવેરના દાણા નાખવા ધાણાજીરૂ લાલ મરચું નાંખવું બધું બરાબર મિક્સ કરો પાંચ મિનિટ ગેસ પર રાખવું જેથી બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય છેલ્લે તેમાં કોથમીર નાંખવી
- 6
તૈયાર છે ગરમા ગરમ લીલી તુવેર નુ શાક સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
ગાર્ડન ની ફ્રેશ તુવેર માથી ટોઠા બનાવ્યા ખૂબ જ સરસ બન્યા તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક Jayshree Doshi -
લીલી તુવેર અને રવૈયાનુ શાક (Lili tuver ravaiya nu shak (recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળામાં કાઠીયાવાડ સાઈડ બનતું આ શાક એકદમ ચટાકેદાર અને સ્વાદમાં મીઠું લાગે છે તે રોટલા ભાખરી ખીચડી વગેરે સાથે સરસ લાગે છે અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
-
લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરતુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છેસવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથીતેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છેએકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છેમેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છેતુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છેસવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છેઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતીઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતીતમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#સાઉથ ગુજરાતની ફેમસ વાનગી ઢેકરાસ્વાદિષ્ટ ટેસ્ટી લીલી તુવેરના ઢેકરા ચટપટી ટામેટા લસણ ની ચટણી સાથ Ramaben Joshi -
-
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
મહેસાણા ના ફેસમ લીલી તુવેરના ટોઠા (Mehsana Famous Lili Tuver Totha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ/ ડિનર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી અને ફ્રુટ મળે છે તેની લંચ કે ડિનરમાં ખાઈ શકાય તેવી રેસીપી બનાવીએ છીએ તેમાં ઊંધિયું રીંગણા નો ઓળો પાલક પનીર પાલક મટર પાલક ખીચડી લીલી તુવેર નું શાક અને વિવિધ રેસીપી બનાવીએ છીએ અને આપણા શરીરને તરો તાજા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ Ramaben Joshi -
લીલી ડુંગળીનું શાક(Lili dungri nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onionઆજે આ શાક મેં ઓરીજનલ ગામઠી સ્ટાઈલ માં ચૂલા ઉપર બનાવ્યું છે.ચૂલાના ભૂન્ગાર થી આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.😋 Shilpa Kikani 1 -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
-
-
-
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
-
-
તુવેર ભરેલા રીંગણા નુ શાક (Tuver Bharela Ringan Shak Recipe In Gujarati)
સાદૂ તુવેર રીંગણનું શાક તો આપણે ઘણીવાર ખાધું હશે. એવી જ રીતે ભરેલા રીંગણા નુ શાક પણ બહુ જ વાર ખાધું હશે પણ આજે આપણે રીંગણ નું તુવેર ભરેલું શાક બનાવશૂ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તુવેર રીંગણ નું શાક Pinky bhuptani -
-
-
લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
#WD (Happy Women's Day)SPECIAL CHALLENGE આ રેસીપી હુ સ્તુતિ બુચ/હેમાક્ષી બુચ ને ડેડિકેટ કરુ છું આમના દ્વારા આ ગ્રુપ માં સામેલ થઈ છુ. Trupti mankad -
તુવેર વીથ બેંગન ગ્રેવી સબ્જી (Tuver baingan gravy sabji recipe in Gujarati)
#GA4#Week13કડકડતી ઠંડીમાં આ શાક જુવાર બાજરા નાં રોટલા સાથે ખાવા માં ખુબ જ મજા આવે છે.તો તમે પણ ટ્રાય કરો. Shilpa Kikani 1 -
-
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14897265
ટિપ્પણીઓ (13)