લીલી તુવેરના પરોઠા(Lilu tuver na paratha recipe in Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#GA4
#Week13
#તુવેર (લીલી)

લીલી તુવેરના પરોઠા(Lilu tuver na paratha recipe in Gujarati)

#GA4
#Week13
#તુવેર (લીલી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩૫૦ ગ્રામ લીલી તુવેર
  2. ૧૦૦ ગ્રામ લીલાં વટાણા
  3. ૨ નંગનાના કેપ્સીકમ
  4. મિડીયમ બટાકો
  5. લીલાં મરચાં
  6. 1મોટો આદુ નો ટુકડો
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. લીંબુ નો રસ
  11. ૧/૨ ચમચીખાંડ
  12. શેકવા માટે તેલ અને વઘાર માટે તેલ રાઈ જીરું અને હિંગ
  13. ઘઉં નો લોટ ની કણક

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચાં કટરમાં તુવેર વટાણા બટાકો અને કેપ્સીકમ ઝીણું સમારેલું તેમજ આદુ અને મરચાં ક્રશ કરી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ રાઈ જીરું અને હિંગ તેમજ હળદર અને મીઠું પણ નાંખી હલાવી ને ક્રશ કરેલ માવો નાખી હલાવી ઉપર થાળીમાં પાણી મૂકી ચઢવા દો

  3. 3

    થોડીવાર પછી તેમાં ઉપર બતાવેલ ઘટકો ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ઉપર થી નીચે ઉતરી ઠંડુ પડવા દો

  4. 4

    હવે બાંધેલ લોટ માંથી લુઓ લઈ પૂરી જેવો વણી તેમાં તૈયાર કરેલ લીલવા નો માવો મટી બંધ કરી અટામણ લઈ પરોઠુ વણી લો

  5. 5

    તેને ગેસ ઉપર તવી ગરમ કરી ધીમી આંચ પર ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકો.

  6. 6

    આવી રીતે બધા જ પરોઠા તૈયાર કરી ગરમા ગરમ કેચપ સાથે સર્વ કરો

  7. 7

    આમ તો તમે પરોઠા લીલી ચટણી; દહીં ; ગળી ચટણી સાથે પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes