એસ્પ્રેસો ગ્રેનિટા (Espresso Granita recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#FD

શેર કરો

ઘટકો

  1. 2 કપપાણી
  2. 2 ટેબલ સ્પૂનઇન્સ્ટન્ટ કોફી
  3. 2 ટેબલ સ્પૂનખાંડ
  4. વ્હીપ્ડ ક્રીમ ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં પાણી લઈ થોડું ઉકાળી લો.

  2. 2

    એક બાઉલમાં કોફી અને ખાંડ લઈ તેમાં ઉકાળેલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડ ઓગાળી લો.

  3. 3

    ઠંડુ થાય એટલે ફ્રીજ પ્રુફ મેટલ ના કન્ટેનર માં ભરી 3-4 કલાક માટે ડીપ ફ્રીજમા મુકી દો.

  4. 4

    દર 15-20 મિનિટે ચમચી અથવા કાંટા ચમચી થી સ્ક્રેચ કરતા રહો.

  5. 5

    તૈયાર ગ્રેનીટા ને વ્હીપ ક્રીમ અને ફુદીનાના પાન થી સજાવી તરત જ સર્વ કરો.

  6. 6

    કોફી ગ્રેનીટા ને વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes