ફેટ ક્ટર ડ્રિંક (Fat Cutter Drink Recipe In Gujarati)

Tanha Thakkar @Ra_sa1406
મેં ટ્રાય કર્યો છે.અસરદાર છે.
ફેટ ક્ટર ડ્રિંક (Fat Cutter Drink Recipe In Gujarati)
મેં ટ્રાય કર્યો છે.અસરદાર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી સાથે આ બધું નાખી હલાવી ઉકાળો.
- 2
પાણી 1/2 થાય પછી તેને ગરણી થી ગાણી એક કપ માં કાઢી લો.
- 3
દિવસ દરમિયાન ૨ થી ૩ વાર પીવાથી ફાયદો થશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્થી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યાર નો સમયગાળો અને ઋતુઓ મુજબનું વાતાવરણ જોતાં આપણને હેલ્થને લગતી કેટલીક સમસ્યાઓ થતી હોય છે જેને નિવારવા માટે મેં અહીં હેલ્દી હર્બલ ડ્રિંક શેર કર્યું છે સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે Nidhi Jay Vinda -
ડ્રિંક(Drink recipe in Gujarati)
ચીયા સિડ્સ બધા લોકો લઈ શકે છે 1 મહીનો પીવાથી વેઈટ લોસ થાય છે#GA4#week17 Pooja Shah -
ઇમ્યુનીટી બૂસ્ટર ડ્રિંક (immunity booster drink)
#father#માઇઇબૂક #post16આજે જ્યાં ચારે તરફ કોરોના ની મહામારી વધી રહી છે. ત્યાં આપડે એના સામે લઢવા માટે જાય જાય નાં પ્રયત્નો કરી રહ્યા છીએ. એવોજ એક પ્રયત્ન મેં પણ કર્યો. આ ડ્રિંક પીવાથી આપડી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavana Ramparia -
ઈમમુનિટી બૂસ્ટર ડ્રિંક(immunity booster drink recipe in gujarati)
હમણાં જે સમય ચાલી રહ્યો છે ...a મુજબ બધા એ પોતાની immunity વધારવાની જરૂર હોય છે એ માટે દરેક લોકો કોઈ ને કોઈ પ્રકારના ઉકાળા પીતા હોય છે. તો મે પણ આજે immunity buster drink ready karyu che. A માટે બધી સામગ્રી ઘરમાં આસાની થી મળી રહે છે. .. Twinkal Kalpesh Kabrawala -
હર્બલ ડ્રિંક (Herbal Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યારના કોરોનાના આ સમયમાં આ એક ટેસ્ટી અને હેલ્ધી હર્બલ drink છે#Immunity Nidhi Jay Vinda -
હેલ્ધી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
બીટ લીલા ધાણા.ટામેટા.માથી બનાવેલ જે હેલ્થ માટે સારુ છે.. આ ડ્રિન્ક સવારે યા સાજે 4/6 મા પીવા જોઇએ. 2021@હેલ્થ કેર..ડ્રિન્ક 🍸 Jayshree Soni -
-
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityછેલ્લા દોઢ વર્ષથી યંગ જનરેશન કાણા પીને કંટાળી ગઈ છે આપણે આપીએ તો ના બોલી દે છે એટલે મેં તેનો શોર્ટ કટ ઉપાય શોધી કાઢ્યો અને તેમને જ બનાવવાનું કહી દીધું ગરમ પાણી કરવાનું અને એક ચમચી ચા નો મસાલો નાખી જોઈએ તો તુલસીના પાન કે અજમાના પાન નાખી શકાય . કારણ કે ચા ના મસાલા માં સૂંઠ મરી તજ લવિંગ તમાલપત્ર બધી જ વસ્તુ આવી જાય છે add links તેઓ તેમની જાતે તૈયાર કરી શકે છે અને થર્મોસ માં પણ રાખી શકે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લેમન રિફ્રેશિંગ ડ્રિંક (lemon refreshing drink Recipe In Gujarati)
#સમર# મોમમે લગભગ ૨૦ વર્ષ પહેલા આ drink બનાવતા મારા મમ્મી પાસેથી શીખ્યું હતું આજે મેં મારા child માટે બનાવ્યું છે આ મિશ્રણ બનાવી ફ્રિજમાં સ્ટોર કરી ઈચ્છા મુજબ ઇન્સ્ટન્ટ drinks બનાવી શકાય છે તડકા માં થી બહાર થી આવી અને આ ઈન્સ્ટન્ટ ડ્રીંક બનાવીને પીવાથી શરીરમાં એકદમ તાજગી અને રિફ્રેશિંગ મળે છે અને લૂ પણ નથી લાગતી parita ganatra -
સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
#satt#Immunity#CookpadIndia#COOKPADGUJRATI આજના રોગચાળાના સમયમાં ની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ સમયે ગરમી પણ ખૂબ છે, આથી ઇમ્યુનિટી વધે તેવા આહારમાં શરીરને ગરમ ના પડે તેનું પણ ધ્યાન રાખીને તૈયાર કરવો જોઈએ. આ ઉપરાંત રોજિંદા ઉપયોગમાં લેવાથી શરીરને પણ પૂરતુ પોષણ મળે શરીરના ઝેરી તત્વોને દૂર થાય વગેરે બાબતોનો પણ ધ્યાન રાખીને સત્તું નું drink તૈયાર કરેલ છે જેમાં કોથમીર ફુદીનો તુલસી લીંબુ મીઠું જીરા પાઉડર મારી વગેરે ઉમેરી એકદમ સ્વાદિષ્ટ રીંગ તૈયાર કરેલ છે. શક્તિ એટલે કે શેકેલા ચણા કે ચણાની દાળમાંથી તૈયાર થતો એક પ્રકારનો પાઉડર આ રીતે જહુ માં થી પણ બની શકે છે અને મિક્સ હતું પણ બજારમાં મળતું હોય છે પરંતુ બિહાર તરફ સત્તુ એટલે શેકેલા ચણા અથવા દાળિયા માં થી તૈયાર કરેલો લોટ/ પાઉડર....જેમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં નવા કોષો સર્જન કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સત્તુ એ મેદસ્વી શરીરવાળા તથા ડાયાબીટીસ નાં રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ફૂદીનો ને તુલસી તથા મરી ઉમેર્યા છે જે એન્ટિબાયોટિક તરીકે શરીર માં કામ કરે છે, આ ઉપરાંત કોથમીર અને ફુદીનો બોડીને ડીટોક્ષ કરવાનું કામ કરે છે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર પાડવાનું કામ કરે છે જેથી શરીર અંદરથી સ્વસ્થ બને છે અને જે નવો આહાર લઈએ તેનાથી પોષક તત્વ સારી રીતે મેળવી શકાય છે. આ ઉપરાંત શરીર માટે કુદરતી ઠંડક આપે છે. લીંબુ માં વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને તે શરીરને સ્ફૂર્તિ આપે છે તથા રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. આ સમયે યોગ્ય આહાર નો ઉપયોગ કરીને આપણે આપણું અને આપણા પરિવારજનો ની રોગપ્રિકારકશક્તિ વધારીએ. Shweta Shah -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityગ્રીનટી લીંબુ થી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આદુ થી કફ માં ફાયદો થાય છે. Archana Parmar -
ઈમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
#weekendreceipe#Immunitybooster#cookpadindiaતાવ, શરદી, ઉધરસ માં આ ડ્રીંક ખૂબ જ ફાયદાકારી હોય છે. Bindi Vora Majmudar -
હેલ્ધી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
આ ડ્રિન્ક પીવાથી શરીર ને ઘણા ફાયદાકારક છે.हीमोग्लोबिन વધારે છે કિડની સાફ કરવા માટે ને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ રાખે છે.. Jayshree Soni -
-
ફ્રેશ ઓરેન્જ ડ્રિંક (Fresh Orange Drink Recipe In Gujarati)
કુદરતે ઉનાળામાં પણ આવા સરસ મજાના રસદાર ખાટા ફળો આપ્યા છે તો તેનો ઉપયોગ કરીને આપણે હેલ્ધી રહી ગરમીમાં પણ ઠંડા રહીએ Sonal Karia -
માઝા મેંગો પ્રોટીન ડ્રિંક (Mazza Mango Protein Drink Recipe In Gujarati)
સામાન્ય કેરી ના રસને કાં'ક વિશેષ પૌષ્ટિક સ્વરુપે પ્રસ્તુત કરવાની દિશા માં નાનકડી પહેલ કરી છે. જેમાં કેરીનો પણો કરવા ચીર અલગ કાઢી નાંખ્યા બાદ વધેલ ગોટલાનો પણ કસ કાઢવાની નાગરી સ્ટાઇલ અપનાવી છે. #પીળી_વાનગી #RC1 #Yellow_Recipe Maaza Mango Protein Drink Reechesh J Chhaya -
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
પીના કોલાડા ડ્રિંક (Pina Colada Drink Recipe In Gujarati)
#GA4#Week8# cookpadgujarati# coconut MILKદોસ્તો ,પીના કોલાડા એટલે pineapple અને કોકોનટ મિલ્ક નુ combination drink જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે SHah NIpa -
લીલી વરિયાળી શરબત (Lili Variyali Sharbat Recipe In Gujarati)
#શરબત અત્યારે લીલી વરિયાળી ખુબ પ્રમણ માં મળે છે અને સીઝન મદરેક વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.એટલે મેં શરબત બનાવી ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
-
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે. Mayuri Chotai -
ડાયજેસ્ટીવ ચૂરણ (Digestive Churn Recipe In Gujarati)
ખુબ testy એવું આ ચર્ણ છે..જમ્યા પછી આ પાચક ચૂર્ણ લેવાથી જમવાનું ખુબ સરળતા થી પછી જાય છે અને રેગ્યુલર લેવાથી ફેટ પણ ઓછી થાય છે Daxita Shah -
-
જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
#ઈસ્ટઆજે મેં જાલમુરી માટે વપરાતા સૂકા મસાલા પાઉડર ને બનાવવા નો પ્રયત્ન કર્યો..જાલમુરી ઈસ્ટર્ન ઇન્ડિયા માં વધારે બનાવે છે .. પણ જાલમુરી માટે આખા મસાલા ને શેકીને પાઉડર બનાવીને સાદા મમરા માં ટેસ્ટ આપવા માટે વાપરે છે. .. Kshama Himesh Upadhyay -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
#Immunity વર્તમાન સમય ની મહામારી ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ને . ખોરાક પર વિશેષ ધ્યાન રાખવુ જોઈયે. જેથી ચુસ્તી ફુર્તી અને તન્દુરસ્તી ની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે.. ઘર મા મળી જાય એવી વસ્તુઓ થી દુધ બનાવુ છે . જે દરરોજ પીવા થી સર્દી,જીકામ ,ઉદરસ મા રાહત આપે છે , રોગો સામે લડવાની શારીરિક ક્ષમતા વધી જાય.. Saroj Shah -
કોકોનટ ભીંડા મસાલા (Coconut Bhinda Masala Recipe In Gujarati)
#CR#cookpadGujrati#cookpad India.. આજે મેં ભીંડા માં કોકોનટ નો યુઝ કર્યો છે.સાદું અને ખુજ ટેસ્ટી બન્યું છે. કૈક અલગ હટીને બન્યું છે. તમે પણ ટ્રાય કરજો. તો ચાલો રેસિપિ જોઈએ. Asha Galiyal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15017654
ટિપ્પણીઓ (7)