ભીંડા કેરી નુ શાક(Bhinda Keri Shak Recipe In Gujarati)

#EB
રુટીન ની રસોઈ મા બનતી ભીન્ડા ની શાક છે લંચ ,ડીનર મા બનાવી શકો છો. આગળ પડતા તેલ મા ફ્રાય કરેલી છે જેથી ર દિવસ સુધી બગડતી નથી
ભીંડા કેરી નુ શાક(Bhinda Keri Shak Recipe In Gujarati)
#EB
રુટીન ની રસોઈ મા બનતી ભીન્ડા ની શાક છે લંચ ,ડીનર મા બનાવી શકો છો. આગળ પડતા તેલ મા ફ્રાય કરેલી છે જેથી ર દિવસ સુધી બગડતી નથી
રાંધવાની સૂચનાઓ
- 1
તાજા,ફેશ ભીન્ડા અને કેરી ને ધોઇ,કપડા થી લુછી ને નાના ગોળ પાસ કાપી લેવાના.કેરી ના પણ નાના પીસ કાપી લેવાના
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા,હીગં ના વઘાર કરી ને કાપેલા ભીન્ડા,કાચી કેરી ના પીસ,મીઠુ નાખી ને. ઢાકંણ ઢાકી ને કુક કરી લેવાના
- 3
અર્ધા ચઢી જાય,ઢાકંણ ખોલી ને હલાવો.,અને હળદરપાઉડર,મરચુ નાખી ને ખુલ્લા કુક થવા દો.આ સ્ટેજ પર ભીન્ડા ની ચીકાશ નહી રેહતી અને ભીન્ડા પર કુક થઈ જાય છે. બરોબર હલાવી ને શેકી લો. ભીન્ડા કુક થઈ જાય ચીકાશ અને પાણી બળી જાય નીચે ઉતારી લો,સર્વ કરવા માટે ભીન્ડા કેરી ની શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા ડુગંળી નુ શાક (Galka Dungli Shak Recipe In Gujarati)
#AM3 ગલકા વેલ પર ઉગતી સરસ શાક છે , પાણી ના પ્રમાણ ગલકા મા ખુબ સારા પ્રમાણ મા હોય છે એને લીધે ગલકા ના શાક બનાવતા ઉપર થી પાણી નાખવાની જરુરત નથી રેહતી. સ્વાદ મા સારી ,પચવા મા હલ્કી ગલકા ને ડુગંળી સાથે બનવી છે. લંચ ,ડીનર મા બનતી રેગુલર શાક છે. Saroj Shah -
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah -
સૂરણ નુ શાક
#week15#EB# cook snape#સુરણ એક કંદ છે અને ઉપવાસ વ્રત મા શાક,ટિક્કી બનાવી ને ઉપયોગ કરી શકાયછે મે સુરણ ની શાક બનાવી છે . સેધંવ મીઠુ,મરી પાવડર નાખી ને ફરારી શાક બની શકે છે Saroj Shah -
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB રેગ્યુલર રસોઈ માં બ નતી સબ્જી છે જે લંચ કે ડિનર માં લાઈ બનાવી શકાય. Saroj Shah -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
પંપકીન નુ શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#shak recipe#cookpad Gujarati. પંપકીન વેલા પર થતા ખુબ પાણી ના સંગ્રહ કરેલા વેજીટેબલ છે ,આકાર મા ગોળ ,અને 5 થી 7 કિલો વજન ના મેગનેશીયમ, ફારફોરસ પોટેશિયમ જેવા મિનિલ્સ જેવા સ્ત્રોત ધરાવતુ શાક છે, મસ્તિષ્ક ના વિકાસ મા લાભપ્રદ છે , પંપકીન થી હલવો,ખીર,રાયતુ બને છે મે લંચ મા પમ્કીન ના શાક બનાવયુ છે Saroj Shah -
ખાટી દાળ (કાચી કેરી વાળી)
#AM1#post 5 સાદી તુવેર ની દાળ રેગુલર જમવા મા બનાવુ છુ ઓછા મિર્ચ મસાલા અને કાચી કેરી ની ખટાશ રિયલી સુપર ટેસ્ટી લાગે છે Saroj Shah -
ગલકા નુ શાક
# સુપર સમર મીલ્સ#સીજનલ શાક# સમરરેસીપી#કુકપેડ ગુજરાતીગલકા સમર મા મળતુ અને વેલા પર ઉગતુ લીલા રંગ ના લાબા આકાર ના શાક હોય છે . ગલકા મા પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે, પચવા મા હલકુ અને ભટપટ બની જતુ શાક છે Saroj Shah -
કંકોળા નુ શાક (Kankora Shak Recipe In Gujarati)
કંકોળા , ને વનકારેલા પણ કેહવાય છે ગોળ ,લંબ ગોળ આકાર ના કાટા વાળા દેખાવ ને લીધે એ અણગમતુ શાક છે વરસાત ની સીજન મા વેલા પર ઉગતુ શાક છે Saroj Shah -
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)
#cooksnap મે હેમાબેન ઓઝા ની રેસીપી જોઈ ને આ ચટણી બનાવી છે .મને એમની સર્વીગ સ્ટાઈલ બહુ ગમી.. થેન્કયુ હેમા બેન Saroj Shah -
ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)
#AM3#KS7 મે ડ્રાય અને ગ્રેવી વાલા બન્ને રીત થી ભરેલા શાક બનાયા છે ડ્રાય ભરેલા શાક 2દિવસ સુધી સારા રહે છે . ટિફીન,લંચ બાકસ ,પ્રવાસ મા લઈ જઈ શકાય છે અને ગ્રેવી વાલા શાક લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખઈ શકાય છે Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe in Gujarati)
#GA4#Week 25#Rajasthaniગટ્ટા ની સબ્જી રાજસ્થાન ની પ્રખયાત અને પરમ્પરાગત વાનગી છે. પરન્તુ વર્તમાન મા લગભગ બધા રાજયો ના ખાવાના શૌકીન લોગો ને પોતાની અનુકુલતા અને સ્વાદ મુજબ ગટ્ટા ની સબ્જી ને અપનાવી લીધા છે હવે તો હોટલ રેસ્ટારન્ટમા પણ મળે છે. લીલી શાક ભાજી ન મળે ત્યારે આ બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
પંપકિંન નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#cookpad gurati# પંપકિંન બેલા પર થતા મોટુ ગોલાકાર આકાર ના હોય છે, પમ્કીન કાશીફલ,કદ્દદુ ,કોળુ, કુમ્હળા,જેવા અનેક નામો થી પ્રખયાત છે ,લાલ,પીળા અને સફેદ રંગ મા મળે છે. પીળુ પંપકિંન ના શાક રાયતા ખીર બને છે મે કાચા કોળા (પમ્કીન ના શાક ) ના શાક બનાયા છે Saroj Shah -
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
બટાકા -ટામેટા ની રસીલી શાક (Potato Tomato Shak Recipe in Gujarati)
ઢાબા પર કે રેલ્વે પ્લેટ પર બનતી રેગુલર શાક છે. ઓછા મસાલા ફિર ભી ગજબ ની ટેસ્ટી શાક શ્રમિકો અને યાત્રિયો ને ખાવા માટે આર્કષિત કરે છે . સાત્વિક,સ્વાદિષ્ટ, અને સોડમ વાલી કિફાયતી શાક એમની ભૂખ પણ સંતોષે છે. ત્રિકોળ આકાર ના પરાઠા અથવા ઘંઉ ના લોટ ની પૂરી થી મજા માળે છે,તો જોઈયે બટાકા ની રસીલી શાક બનાવાની રીત. Saroj Shah -
લોન્જી
#લૉકડાઉન રેસીપી અત્યારે લૉક ડાઉન ના સ્થિતિ સાથે ઉનાણા ની શુરુઆત થઈ છે .. બાજાર મા શાકભાજી ઓછા મળેછે અને કાચી કેરી આવી ગઈ છે.. કેરી ની આ રેસીપી ને 6-7દિવસ સ્ટોર કરી શકાય છે. ડીનર ,લંચ મા રોટલી ,ભાખરી પૂરી સાથે ખઈ શકાય છે અને બ્રેક ફાસ્ટ મા બ્રેડ ઉપર જેમ ના રીતે પણ ઉપયોગ કરી શકો છો.. Saroj Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#Immunity સનસ્ટોક,લૂ,ગર્મી થી રાહત આપતુ સરસ મજા નુ ટેસ્ટી ડ્રિન્ક. બનાવી ને સ્ટોર પણ કરી શકો છો જયારે પીવુ હોય ત્યારે બર્ફ પાણી થી ડાયલુટ કરી ને ઉપયોગ કરી શકો છો. Saroj Shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
બટાકા વટાણા ટામેટા ની રસાદાર શાક (Bataka Vatana Tomato Rasadar Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#BR શિયાળા ની ઋતુ છે અને સીજનલ શાકભાજી આવાના શુરુ થઈ ગયા છે મારી પાસે ફ્રોજન વટાણા અને ટામેટા પ્યુરી ની કયુબ ફ્રોજન કરેલી છે .એના ઉપયોગ કરી ને મે ૨૦ મીનીટ મા રસેદાર બટાકા વટાણા ટામેટા ની શાક બનાવી ને ધણા ભાજી નાખી છે Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB4#week10#urad dalઅધિકતર લોગો સફેદ અડદ દાળ (છોળા વગરની) દાળ બનાવે છે .નૉર્થ ઇન્ડિયા મા લંચ કે ડીનર મા કાળી છોળા વાલી અડદ ની દાળ બનાવે છે. દહીં વડા અથવા કચોરી મા જ સફેદ અડદ દાળ ની બનાવે છે .આજે મે નૉર્થ ઈન્ડિયા મા બનતી કાલી છોળા વાલી અડદ દાળ બનાવી ને ખટાશ માટે આમોલિયા નાખયા છે. Saroj Shah -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5(સ્ટફ ગલકા ના શાક) ગલકા ના શાક તો બધા બનાવતા હોય છે મે ગલકા ને મસાલા સ્ટફ કરી ને બનાવયા છે.વેલા પર ગલકા થાય છે માટે પચવા મા હલકા હોય છે ,પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે જેથી ગલકા પોતાના પાણી થી કુક થઈ જાય છે. કુક થતા વાર નથી લાગતી જલ્દી કુક થઈ જાય છે. આ સ્ટફ ગલકા બનાવા પાતળા લામ્બા લીલા ગલકા ની પસંદગી કરવાની Saroj Shah -
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે Saroj Shah -
પમ્કીન ની સબ્જી(Pumpkin Shak Recipe in Gujarati)
#GA4# week 11 પમ્કીન પીળા અને સફેદ બે જાત ના આવે છે.સફેદ પમ્કીન થી મિઠાઈ(ખાસ પેઠા) બને છે જયારે પીળા પમ્કીન થી સબ્જી,રાયતુ,હલવા ,કટલેસ ,ખીર જેવી વિવિધ વાનગી બને છે. નૉર્થ ભારત મા ઘરો મા બનતી રેગુલર સબ્જી છે. મે પીળા પમ્કીન ની સબ્જી બનાવી છે જે રોટલી,પરાઠા ,દાળ ભાત સાથે ખાવાની મજા આવે છે,પમ્કીન મા સારા પ્રમાણ મા ફાઈવર,ફાસ્ફોરસ વિટામીન હોય છે..જે મસ્તિષ્ક ના વિકાસ મા વૃદ્ઘિ કરે છે Saroj Shah -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#દુધી વેલા પર ઉગતુ વેજીટેબલ છે .પાણી ના ભાગ વધારે હોય છે અને પચવા મા પણ હલ્કી હોય છે Saroj Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (12)