પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પરવળ ને ધોઇ ને સાફ કરી દો અને લાંબા કાપી લો. બટાકા ના પણ ટુકડા કરી લો પછી બનને ધોઇને વધારી લો.
- 2
એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ અને હીંગ નાખો પછી પરવળ, બટાકા નાખી દો. બધા મસાલા કરી દો પછી થોડીકવાર ઢાંકીને ચડવા દો. શાક ચડી જાય પછી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EBપરવળ નુ શાક મારા ઘરમા પપ્પા નુ ફેવરીટ શાક છે.તેમા વિટામિન A અને C ભરપુર માત્ર મા હોય છે. તે પાચન મા પણ મદદરૂપ થાઇ છે. આ શાક પાણી વગર બનતુ હોવાથી લાંબા સમય સુધી સારુ રહે છે. Krupa -
-
-
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel -
-
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB.#Week 2#thim 2પરવળ નું શાક અમારે લગભગ બહુ થાય કેમ મારા સસરા ને બહુ ભાવે ને હૂતો ઘી માં વધારું છુ એટલે બહુ જ સરસ થાય છે Pina Mandaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15026583
ટિપ્પણીઓ (2)