દહીં પરવળ નું શાક (Dahi Parval Shak Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
દહીં પરવળ નું શાક (Dahi Parval Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ અને બટાકા ને અધકચરા બાફી લો
- 2
પૅન માં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાંખી 2મિનિટ પછી તેમાં ડુંગળી સાંતળી લો ગોલ્ડન કલરની થાય એટલે ટામેટા નાખો તેને પણ થોડીવાર સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી તેમાં અઘકચરા બાફેલા પરવળ અને બટાકા નાખી બરાબર મિક્સ કરી મિક્સ કરી લો
- 4
છેલ્લે તેમાં એક બાઉલ દહીં ઉમેરી લો બરાબર મિક્સ કરી પાંચથી સાત મિનિટ ધીમા તાપે ચડવા દો
- 5
બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB.#Week 2#thim 2પરવળ નું શાક અમારે લગભગ બહુ થાય કેમ મારા સસરા ને બહુ ભાવે ને હૂતો ઘી માં વધારું છુ એટલે બહુ જ સરસ થાય છે Pina Mandaliya -
-
-
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
-
-
-
-
-
-
-
-
ભરેલા પરવળ નું શાહી શાક (Bharela Parval Shahi Shak Recipe In Gujarati)
#EB#Week 2Puzzle clue:parval Sonal Modi -
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15042473
ટિપ્પણીઓ (2)