આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકાચી કેરી
  2. 1 વાટકીખાંડ
  3. 5-6આખા મરી
  4. 2 ચમચીવરિયાળી
  5. 2 ચમચીશેકેલું જીરું પાઉડર
  6. થોડાફુદીના ના પાન
  7. ચપટીસંચળ પાઉડર
  8. ટુકડોનાનો આદુ નો
  9. ટુકડોતજ નો
  10. 2-3લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈને છાલ કાઢી ને કટકા કરી લેવા

  2. 2

    ત્યારબાદ મરી આદુ તજ લવિંગ નાખી બાફી લેવા ગરમ હોય ત્યારે તેમાં ખાંડ નાખી દેવી

  3. 3

    કેરી ના કટકા બાફી લીધા બાદ ઠરે પછી તેમાં પલાળેલી વરિયાળી નાખી ક્રશ કરી લેવું

  4. 4

    ત્યારબાદ તેમાં જીરું પાઉડર સંચળ ફુદીનો નાખવો ફુદીનો અધકચરો ક્રશ કરવો

  5. 5

    ત્યારબાદ આમ પન્ના સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes