આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Sejal Duvani
Sejal Duvani @sejal2512

#EB

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. કાચી કેરી
  2. ૧/૨ વાટકો ખાંડ
  3. ૧ ચમચીકાચી વરિયાળી
  4. ૧/૨ ચમચીતીખા
  5. ૧ ચમચીસેકેલ જીરું પાઉડર
  6. ૧ ચમચીસંચળ પાઉડર
  7. ૧/૨ કપફુદીના ના પાન
  8. ૧ ટુકડોઆદુ

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી ટુકડા કરો.ત્યાર બાદ એક પેન માં કેરી ના ટુકડા,ખાંડ,તીખા,આદુ વરિયાળી તથા થોડું પાણી નાખી ગરમ કરવા મૂકો.

  2. 2

    ૫ થી ૭ મિનિટ ગરમ કરો.પછી ઠંડુ થવા દો ઠંડુ થયા બાદ તેમાં ફુદીના ના પણ નાખી મિક્ચર માં ક્રશ કરી ગાળી લો.એક ગ્લાસ માં ૩ થી ૪ ચમચી પલ્પ લઇ તેમાં થોડા ફુદીના ના પાન તથા સંચળ પાઉડર તથા બરફ ના ટુકડા ને પાણી નાખી સરખું મિક્સ કરો.બસ તૈયાર છે આમ પન્ના.ઠંડુ ઠંડુ સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Duvani
Sejal Duvani @sejal2512
પર

Similar Recipes