ફૂદીના ચટણી(Mint chutney in Gujarati)

Nilam Piyush Hariyani @cook_16321905
#goldenapron3
#week23
Word-pudina
આ એક એવી ચટણી છે જે બધા પ્રકારના ફરસાણ સાથે બનાવી શકાય ,જેમકે ઢોકળા,સેન્ડવીચ, ભજીયા, સમોસા ,ભેળ ,પાણી પૂરી,ચાટ,,ખુબ સ્વાદિષ્ટ અને ફ્રેશ સારી લાગે છે.
ફૂદીના ચટણી(Mint chutney in Gujarati)
#goldenapron3
#week23
Word-pudina
આ એક એવી ચટણી છે જે બધા પ્રકારના ફરસાણ સાથે બનાવી શકાય ,જેમકે ઢોકળા,સેન્ડવીચ, ભજીયા, સમોસા ,ભેળ ,પાણી પૂરી,ચાટ,,ખુબ સ્વાદિષ્ટ અને ફ્રેશ સારી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ધાણા ફુદીનો સારી રીતે સાફ કરી લો પછી કટ કરી ધોઈ લો બરાબર.
- 2
પછી તેમા,મીઠું, લીલા મરચાં, લસણ,,દહીં,વગેરે ઊમેરો છેલ્લે લીમ્બુ ઊમેરો.અને ગ્રાઈન્ડ કરો.
- 3
પછી તેમા થોડું પાણી ઊમેરો અને ગ્રાઈન્ડ કરો.બસ ચટણી તૈયાર. અવનવા ફરસાણ સાથે સર્વ કરો. ફુદીનો ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4ધાણા મરચાં ની ચટણી એ ક એવી ચટણી છે જે ગુજરાતી દરેક ફરસાણ સાથે ખાઈ શકાય છેગુજરાતી ફરસાણ ખમણ ઢોકળા હાંડવો સેવ ખમણી ભેળ સેન્ડવીચ વડાપાવ બર્ગર વગેરેમાં આ ચટણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છ Rachana Shah -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK13# લીલા મરચા આ ચટણી ભેળ મા ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બને છે Pratiksha Varia -
દહીં ફૂદીના ચટણી (Curd Mint Chutney Recipe In Gujarati)
આ ચટણી કોઇ પણ ફરસાણ સાથે પીરસાય છે. સ્ટાર્ટર સાથે બહુ જ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
તીખી ચટણી (Tikhi Chutney Recipe In Gujarati)
#APઆ ચટણી સેન્ડવીચ,ભજીયા,પકોડા,સમોસા માં ખાઈ શકાય. Anupama Kukadia -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#KERલાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે.. Sangita Vyas -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week4#ચટણીRoshani patel
-
ફૂદીના કેરી ની ચટણી
આ તીખી ચટણી મેં કોથમીર વગર બનાવી છે જો હમણા કોથમીર મળવા મૂશ્કેલ હોય તો તમે આ રીતે ચાટ કે સેન્ડવીચ માટે ચટણી બનાવી શકો છો. રગડા સમોસા ચાટ માટે આ ચટણી બનાવી હતી. જેમાંથી દહી પાપડી ચાટ અને પાપડી રગડા ચાટ પણ બનાવ્યા. Sachi Sanket Naik -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#POST5#ભજીયાઆ ચટણી મે ભજીયા માથી જ બનાવી છે ભજીયા ની ચટણી ભજીયા માથી જ.... ખરેખર આ ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો પછી આ ચટણી જરૂર બનાવશો. Hiral Pandya Shukla -
ખજૂર આમલીની ચટણી(khajur chutney recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦ભેળ, દાબેલી, ચાટ, સેન્ડવીચ, ખમણ, સમોસા, ઘૂઘરા, ભેળપૂરી જેવી અનેક વાનગીઓ સાથે ખજૂર આમલીની ચટણી ખુબ જ જરૂરી છે. આ ચટણી વગર વાનગીઓ અધૂરી લાગે છે. Divya Dobariya -
ગ્રીન ચટણી નું પ્રીમિક્સ
#RB7#Week - 7આ ગ્રીન ચટણી પ્રીમિક્સ પાવડર માં પાણી રેડી ચટણી ફટાફટ તો બની જાય છે.અને આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, સમોસા, ભેળ વગેરે માં ઉપયોગી છે.આ ચટણી ઉપવાસ માં પણ લઇ શકાય છે. Arpita Shah -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ભજીયા,ઢોકળા,કે કોઈ પણ ફરસાણ સાથે બનાવી શકાય છે.જેનાથી વાનગી નો સ્વાદ ડબલ થઇ જાય છે. Varsha Dave -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)
#માઇઇબુક#post26#3જુલાઈ 2020સમોસા, ભજીયા કે ભેળ કાય પણ હોય આ ચટણી ખુબ જ સરસ લાગે છે. બનાવવા માં સરળ અને ખુબ જ સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
ગ્રીન ડીપ
#Dip#pudina#ડિનર#લોકડાઉનડીપ સીઝન માં આજે ગ્રીન ડીપ બનાવ્યું છે. Aa dip હોટેલ્સ માં કરારી સાથે કે કબાબ સાથે સર્વ થાય છે.. જે સેન્ડવીચ. સ્ટફ્ડ પરાઠાં, કટલેસ, ભજીયા વગેરે સાથે સાથે સર્વ કરી શકાય છે. Daxita Shah -
-
ટોમેટો ચટણી (Tomato chutney recipe in Gujarati)
આ ચટણી ઢોકળા અને મમરા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે 6#GA4#week4 Vidhi V Popat -
-
રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#CT આજે મેં રંગીલા રાજકોટની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી બનાવી છે. આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, ભજીયા, ચાટ, ભેળ, થેપલા, પરોઠા વગેરે અનેક વાનગીઓ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી ને ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી અને ડીપ ફ્રીઝ માં ૨ થી ૬ મહિના સુધી ઈઝીલી સ્ટોર કરી શકાય છે. આ ચટણી બનાવવા માટે તીખા લીલા મરચાં, સીંગદાણા, મીઠું અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
લહસુન કી ચટણી (Lahsun Chutney Recipe In Gujarati)
ભેળ , લહસુન કી ચટણી વગર અધુરી છે. આ લહસુન કી ચટણી ધણી બધી ચાટ માં વાપરી શકાય છે. ભેળ સાથે સેવ પૂરી,આલુ ચાટ , આલુ બોમ્બ વગેરે માં વાપરી શકાય છે આ સ્પાઈસી tongue tickling ચટણી. Bina Samir Telivala -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week12##બેસનભજીયા ખમણ ઢોકળા પાત્રા અને એવી કઈ કેટલી ગુજરાતી આઈટમ જેની સાથે આપણે કઢી વાળી ખાટી મીઠી ચટણી લેતા હોઈએ છીએમેં આજે બજારમાં ભજીયાની લારી ઉપર મળે છે અને ખમણ ઢોકળા વાળાને ત્યાં ફરસાણ વાળાને ત્યાં જે પીળી ખાટી મીઠી ચટણી મળે છે તે બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
-
ટોમેટો ચટણી (Tomato Chutney recepie in gujarati)
આ ચટણી રેગ્યુલર ટામેટાં ની ચટણી, થી અલગ અને વધારે વખત સાચવી શકાય એવી છે, ફક્ત ઈડલી સાથે ખવાયએવુ સેન્ડવીચ,ઢોસા, ભાખરી, રોટલી સાથે ખાઇ શકાય એવી છે Nidhi Desai -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
મીન્ટ ચટણી રોલ
#માઇઇબુક#2#સ્નેક્સઆ બેક ડીશ મારી દિકરી ની પ્રિય છે હુ અવારનવાર બનાવુ છુ ,ખૂબજ સરસ બને છે Nilam Piyush Hariyani -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12977694
ટિપ્પણીઓ