તુવેર ના દાણા ની મસાલા ખીચડી

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને તુવેર ની દાળ ને પાણીથી ધોઈ બીજું પાણી રેડી કલાક પલાળવા દો.ત્યારબાદ ડુંગળી, ટામેટા, લીલા મરચા,આદુ ને કટ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી રાઈ, જીરું નો વઘાર કરો. પછી શીંગદાણા, આખા લાલ મરચા સાંતળો.ચપટી હિંગ નાખો. લસણની ચટણી,આદુ મરચા નાખી સાંતળો.પછી તેમાં તુવેરના દાણા, બટાકા, ડુંગળી નાખી સાંતળો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,હળદર, લાલ મરચું,ગરમ મસાલો નાખી મિક્સ કરો.
- 2
હવે પાંચ મિનિટ ચડવા દો.ત્યારબાદ ચોખા પલાળીયા હોય તેમાં આ શાક નાખો. કોથમીર નાખી હલાવો.કુકર બંધ કરી ૨ સીટી વગાડો. કૂકર ઠંડું પડે એટલે તેને ખોલી હલાવી દો.
- 3
હવે તૈયાર છે તુવેરના દાણાની મસાલા ખીચડી. સર્વિંગ ડીશ માં લઈ છાશ અને કાકડી થી સર્વ કરો.
Similar Recipes
-
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક Jayshree Doshi -
-
-
-
-
તુવેર રીંગણ બટાકા ની કઢી(Tuver,ringan,bataka ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverશીયાળામાં મકાઇ કે બાજરી ના રોટલા સાથે આ કઢી ખૂબજ સરસ લાગે છે Arti Nagar -
-
-
-
-
-
-
દલિયા તુવેર દાણા ખીચડી
#ઇબુક૧દલિયા ખૂબ જ હેલ્થી છે. સાથે ગ્રીન વેજ છે. એટલે વિટામીન, પ્રોટીન થી ભરપૂર છે.અને જલ્દી બની જાય છે.સાથે ચોખા છે તેથી કાર્બોહાઇડ્રેટ પણ મળે છે. Krishna Kholiya -
તુવેર મસાલા રાઇસ (Tuver masala rice recipe in Gujarati)
#GA4#Week13#Tuvar#Tuvar masala rice Heejal Pandya -
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#ChooseToCook#cookpadindia#cookpadgujarati Unnati Desai -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
-
-
રાજસ્થાન ની મસાલા ની તુવેર દાળની ખીચડી (Rajasthani Masala Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 Nita Chudasama -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
હીંગ, લસણ, ડુંગળી ના ખાતા હોય એવા મેમ્બર્સ માટે Deepti K. Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035017
ટિપ્પણીઓ (6)