રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને ધોઈ ને તેનો વચ્ચે નો ગર કાઢી ને જૂલિએનસ માં કટ કરી લો.બટાકા ને પણ કટ કરી લો.
- 2
પેન માં તેલ મુકી તેલ ગરમ થાઈ ત્યારે રાઈ, જીરું એડ કરી વઘાર કરો.હવે તેમાં પરવળ,બટાકા એડ કરી મિક્સ કરી લો.મીઠું, હળદર એડ કરી મિક્સ કરી લો.
- 3
હવે ડીશ માં થોડું પાણી એડ કરી તેને પેન ની ઉપર ઢાંકી ને 10 મિનીટ કૂક કરી લો.પરવળ સરખા કૂક થઈ જાય ત્યારે તેમાં લાલ મરચું, ધાણાજીરું એડ કરી મિક્સ કરી લો.
- 4
રેડી છે પરવળ બટાકા નું શાક.
Top Search in
Similar Recipes
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
પરવળ બટાકા નું શાક (Parval bataka shak recipe in Gujarati)
#SVC#RB3સમર વેજીટેબલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Shak Recipe in Gujarati)
#EB#week2 પરવળ માં સારા પ્રમાણ માં વિટામીન હોય છે અને કેરી નાં રસ સાથે પરફેકટ કોમ્બિનેશન છે અમારા ફેમિલી માં બધાં નું ફવરિટ છે 👌🏻😋👍 Suchita Kamdar -
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#AM3 પરવળ ઉનાળામાં જ મળે છે. પરવળમાં ઘણા ફાયદા હોય છે. તેમાં વિટામિન એ , સી , અને ભરપૂર પ્રમાણમાં ફાઈબર , કાર્બોહાઇડ્રેટ મળી રહે છે. ઉનાળામાં બધા શાકભાજી જલ્દી સુકાઈ જાય છે. જ્યારે પરવળ વધારે સમય તાજા રહે છે. પરવળ ચર્મ રોગ અને ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. પરવળમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. પરવળ શરીર માં ઇમ્યુનિટી વધારે છે. Nita Prajesh Suthar -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15109577
ટિપ્પણીઓ (22)