પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. ટમેટું
  3. ૫/૬ કળી લસણ
  4. ૧/૨આદુ ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીચટણી
  7. ૧/૨ ચમચીધાણજીરૂ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ચપટીહિંગ
  10. ૧/૨લીંબુ
  11. પાવરું તેલ
  12. ૨ ચમચીદેશી ઘી
  13. ચપટીરાઈ
  14. ચપટીજીરું
  15. 2 ચપટીકોથમીર
  16. ચપટીખાંડ/ સાકર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરવળ ને ધોઈ ને સમારી લો.લાંબા,ગોળ ચિરીયા જેમ ગમે સમારવા.

  2. 2

    કુકર માં તેલ અને ઘી મૂકી ગરમ થઈ જાય પછી તેમાં રાઈ જીરુ હિંગ નાખી વઘાર કરી લો.

  3. 3

    ધીમા તાપે ચાર થી પાંચ સીટી વગાડવી પછી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ પરવળ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes