તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Nidhi Popat @Nidhicook_18014810
આ રેસિપી જલ્દી બની જાય છે તેમજ બાળકોને પણ ક્યારેક નાસ્તા માટે આપવામાં આવે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ રેસિપી જલ્દી બની જાય છે તેમજ બાળકોને પણ ક્યારેક નાસ્તા માટે આપવામાં આવે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને પલાળી લો. ત્યારબાદ તેને ગેસ પર ગરમ કરી લો. નિતારી લો.ભાત તૈયાર કરો.
- 2
હવે એક વાસણમા બટર લઈ તેમાં થોડું તેલ ઉમેરો હવે તેમાં કોબીજ ગાજર કેપ્સીકમ વટાણા અને ટામેટા ઉમેરી થોડું પાણી ઉમેરી ચડવા દો. શાક ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાવભાજી મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો.
- 3
હવે આ મિશ્રણમાં ભાત ઉમેરી મિક્સ કરી સર્વ કરો તૈયાર છે તવા પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Streetfood Recipe સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ ચીઝ તવા પુલાવ પાઉં ભાજી મસાલા નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#MA#tavapulao#પુલાવ#pulav#cookpadindia#cookpadgujarati#streetfoodતવા વેજ પુલાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપીમાં પાવભાજી મસાલામાં ભાતને રાંધીને બોમ્બે પાવભાજીનો સ્વાદ આપવામાં આવે છે. આ તવા પુલાવ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસિપી છે. હળવા ડિનર માટેનો એક સારો વિકલ્પ છે. મારા મમ્મીની આ મનપસંદ વાનગી છે. Mamta Pandya -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#CTઅમારા ત્યાંની મુંબઈની famous વાનગી તવા પુલાવ બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
મહારાષ્ટ્રના સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખવામાં આવતો આ પુલાવ બધી જ જગ્યાએ પ્રસિધ્ધ થઈ ગયો છે. આ પુલાવ સાથે ભાજીપાઉંનું બેસ્ટ કોમ્બિનેશન છે. આ પુલાવ ઓછી સામગ્રીથી ઓછા સમયમાં બની જાય છે.લાઈટ ડિનર માટે આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે.#EB Vibha Mahendra Champaneri -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStoryતવા પુલાવ એ સ્ટ્રીટનુ પ્રખ્યાત ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ ખાવો તો compulsary છે. Vaishakhi Vyas -
વેજ. તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR2Week 2 આ વાનગી મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધે મળતી થઈ છે...અને ખાસ તવા માં જ બનાવવામાં આવે છે ડીશ ના ઓર્ડર મુજબ મનપસંદ મસાલા ઉમેરીને બનાવી સર્વ કરવામાં આવે છે.મેં આ પુલાવમાં પાઉં ભાજી તેમજ તેનો મસાલો ઉમેરીને બનાવી છે. ઘરે બનાવવી ખૂબ સરળ છે અને અતિ સ્વાદિષ્ટ બને છે. Sudha Banjara Vasani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ વાનગી અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.#EB#Week 13# તવા પુલાવ Tejal Vashi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Nita Dave -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
તવા પુલાવ (tava pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૦તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય .... Khyati's Kitchen -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#PS...તવા પુલાવ એ એક ખૂબ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. અને આ પુલાવ તવા પર જ બનાવા મા આવે છે અને ખબર ટેસ્ટી બને છે મે આજે પુલાવ સાથે રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Payal Patel -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4 #Week19ખૂબ સરળ અને ઝડપથી બને છે તેમજ સ્વાદિષ્ટ લાગે છે.Saloni Chauhan
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
તવા પુલાવ
#goldenapron2#week8#maharastraઆ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ...... Kala Ramoliya -
-
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13- પુલાવ બધા ને પ્રિય હોય છે.. આ એક એવી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવતી હોય છે. અહીં મેં મુંબઈ માં મળતા તવા પુલાવ બનાવ્યા છે.. સાવ સાદી રીતે બનતા આ ટેસ્ટી પુલાવ જરૂર થી ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044068
ટિપ્પણીઓ (4)