વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)

ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે.
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક વાટકી વર્મીસેલીહોય તો દોઢ વાટકી જેટલું પાણી ગરમ કરવા મૂકવું. કાંદાની ઝીણા સમારી દેવાના મરચાં અને કેપ્સીકમ ને પણ ઝીણા સમારી દેવાના.
- 2
એક નોનસ્ટીક વાટકો લઇ તેમાં તેલ નાખી તેને ગરમ થવા દેવાનું તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળ નાખી તેને બ્રાઉન કલરની થવા દેવાની ત્યારબાદ તેમાં શીંગદાણા રાઈ અને હિંગ નાખી. કાંદા લીલા મરચાં અને કેપ્સિકમ નાખી મીઠું નાખી તેને સંતળાવા દેવાનું.
- 3
ત્યારબાદ તેમાં વર્મેસીલી નાખી દેવાની જો રોસ્ટેડ ના હોય તો તેને બ્રાઉન કલરની શેકી લેવાની બરાબર શેકાઈ જાય એટલે તેની અંદર જોઈતા પ્રમાણમાં ગરમ પાણી નાખી ત્યારબાદ મીઠું નાખી હલાવી લેવાનું પાણી બળી જાય અને લચકા પડતું થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ નાખી દેવાનો.
- 4
સર્વિંગ માટે ડીશમાં કાઢી તેમાં કોથમીર,લીમડો અને લાલ આખા મરચા તી ગાર્નિશ કરી સર્વ કરવાનું.
Similar Recipes
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#GA4#week5#post_2#upma#વર્મીસેલી_ઉપમા ( Vernicelli Upma Recipe in Gujarati ) ઉપમા એ સાઉથ ઇન્ડિયન ની ડીશ છે. ઉપમા માં પણ ઘણી બધી પ્રકાર થી બનાવવામાં આવે છે. આ વર્મીસેલી ઉપમા એ એક હેલ્થી બ્રેકફાસ્ટ છે. જે વર્મિસેલી કે સેવૈયા અને બીજા ઘણા વેજીટેબલ થી બનાવવામાં આવે છે. આ રેસિપી આપણી ટ્રેડિશનલ રવા ઉપમા ની એકદમ સિમિલર છે. આ એક સાઉથ ઈન્ડિયન કયુંસન ડીશ છે. જે પુલાવ, ખીચડી અને બાથ રેસિપી સાથે મળતી આવે છે. Daxa Parmar -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati#veg_upma#dinner#breakfastરવા ,ઓટ્સ,દલિયા ની ઉપમા ની જેમ આ વર્મીસીલી ઉપમા પણ ખૂબ જ હેલ્થી છે .જે ડિનર માં મે બનાવ્યા છે . બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય . Keshma Raichura -
વર્મીસેલી (સૈવય્યા) ઉપમા Vermishelli (Sevaiya) upma recepie in Gujarati
#સાઉથ ની વાનગીઓ મા પણ ઘણી નવીનતા હોય છે, અને અલગ અલગ રીતે ઘણીબધી રેસીપી બનાવતા હોય છે, ઉપમા બધા જ બનાવતા હોય છે, પણ વર્મીસેલી નો પણ ઉપમા બનાવે છે,અને બધા વેજ ના ઉપયોગ થી સરસ ટેસ્ટફુલ ઉપમા બને છે સરળ અને ઝડપથી આ વાનગી બનાવી શકાય છે, અચાનક મહેમાન આવે કે ઝડપી નાસ્તો બનાવો હોય તો આ વાનગી સારી પડે છે, બાળકોને પણ નૂડલ્સ સાથે વેજ ખાતા કરવા માટે પણ આ વાનગી બનાવી શકાય, તમે પણ ટ્રાઇ કરજો, વર્મીસેલી ઉપમા Nidhi Desai -
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#RC2વ્હાઈટઉપમા સાઉથ ઇન્ડિયન રેસિપી છે પરંતુ આપણે ગુજરાતી દરેક વસ્તુને આપણી રીતે બનાવીને ખાઈએ છીએ ઉપમા પણ બધાના ઘરે નાસ્તામાં બનતી હોય છે રવો healthy છે વજન ઘટાડવામાં પણ ઉપમા ઉપયોગી છે અને તેમાં બહુ તેલની પણ જરૂર પડતી નથી તો જરૂરથી બધા બનાવશો Kalpana Mavani -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#GA4 #Week5વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે. Krutika Jadeja -
ઉપમા(Upma Recipe in Gujarati)
#Trend3......નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Krishna Jimmy Joshi -
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4#Week7#Breakfast#Mypost 53આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે. Hetal Chirag Buch -
ઉપ્પિટ(ઉપમા)(uppit recipe in Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. ઉપમા ને ઉપ્પિટ, ઉપ્પિટુ ,ખારા ભાત જેવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉપમા સોજી અને મનગમતા શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે અને તેમાં કરવામાં આવતા વઘાર થી સ્વાદ માં વધારો થાય છે. સાઉથ ની રેસ્ટોરન્ટ માં ઉપમા આપે સાથે કોકોનટ ચટણી સવૅ કરવામાં આવે છે. સવારના નાસ્તામાં લોકો કોફી સાથે ગરમાગરમ ઉપમા ની મજા માણતા જોવા મળે છે. Dolly Porecha -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
-
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
ઉપમા (upma recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે..આ વાનગી એવી છે કે સાઉથ મા તમને 5 સ્ટાર હોટેલ મા તેમજ નાની, નાની લારીઓ મા પણ જોવા મળશે, આ નાશ્તો પચવામાં ખુબજ હલકો હોય છે... તથા ફટાફટ તૈયાર થાય જાય છે.#સુપરશેફ3Post4#માઇઇબુક Taru Makhecha -
રાગી વર્મીસેલી (Ragi Vermicelli recipe In Gujarati)
ઝડપથી બની જતી આ વાનગી જેઓ હેલ્ધી જમવાનું પસંદ કરતા હોય તેમના માટે આ બેસ્ટ રેસીપી છે તમે આને સવારે નાસ્તામાં કે સાંજના ડિનરમાં લઈ શકો છો Sonal Karia -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
રાઈસ ફ્લૉર ઉપમા
#રાઈસઆપણે બ્રેકફાસ્ટમાં ઉપમા બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ તે આપણે સોજીમાંથી બનાવીએ છીએ પરંતુ આજે હું ચોખાના લોટમાંથી ઉપમા બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને મોઢામાં મૂકતા મેલ્ટ થઈ જાય તેવી સરસ બનશે. આ પ્રકારની ઉપમા આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે. તે સિવાય કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં પણ અમુક જગ્યાએ આ પ્રકારની ચોખાનાં લોટમાંથી બનાવેલી ઉપમા મળે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ઉપમા(Upma recipe in Gujarati)
આજે નાસ્તામાં મેં ઉપમા બનાવી, ઉપમા ને હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કરતા કલર એકદમ નીખરી આવ્યો છે... Sonal Karia -
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
વર્મીસેલી સેવ ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)
આ ડાયટ અને ઇન્સ્ટન્ટ માં છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો#ફટાફટ Khushboo Vora -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
લેમન વર્મીસેલી ઉપમા (કુકરમાં) (Lemon vermicelli upma recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ2 #સ્નેક્સ #post4 Bansi Kotecha -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
-
પીનટ યટણી (Peanut Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી માં ઘણા જ અલગ-અલગ પ્રકારની ચટણી બનાવવામાં આવે છે કોકોનટ ચટણી તો ખાસ સ્પેશ્યલ છે પરંતુ આપીને ચટણી પણ બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi
More Recipes
ટિપ્પણીઓ (4)