ઉપમા ( Upma recipe in Gujarati

#GA4
#Week7
#Breakfast
#Mypost 53
આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે.
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4
#Week7
#Breakfast
#Mypost 53
આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જો સેવ શેકેલી ના હોય તો તેને કોરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી અહીં મેં શેકેલી તૈયાર લીધેલી છે. બધા જ શાકભાજીને ઝીણા સમારી લો અને ગાજર તથા વટાણાને પાર બૉઇલ કરી લો.
- 2
હવે એક કડાઈમાં ઘીનો વઘાર મૂકી તેમાં રાઈ અને અડદની દાળ ઉમેરો તે જરા ચડે એટલે તેમાં લીમડાના પાન અને ડુંગળી ઉમેરીને 2 મિનીટ સાંતળો ત્યારબાદ ટામેટા અને કેપ્સીકમ ઉમેરી ને બે મિનિટ સાંતળો
- 3
બધું બરાબર ચડી જાય એટલે તેમાં સેવ ઉમેરી લગભગ એક કપ જેટલું પાણી ઉમેરો ગાજર તથા વટાણા પણ ઉમેરી હલાવો routine masala હિંગ હળદર સ્વાદ પ્રમાણે મીઠું મરચું ઉમેરી હલાવી ઢાંકીને 3 થી ૪ મિનિટ પાણી બળે અને સેવ ચડી જાય એટલી વાર ગેસ પર રાખો
- 4
હવે તૈયાર થયેલ ગરમા ગરમ ઉપમા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
-
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.#TREND3#WEEK3#UPMA Chandni Kevin Bhavsar -
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)
વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃 Dr. Pushpa Dixit -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#વિક1#પોસ્ટ૩૪બ્રેકફાસ્ટ હોય કે ડિનર, બર્થ ડે હોય કે કોઈ ફંકશન બધામાં દરેક લોકો સેન્ડવીચ ને ખૂબ જ પસંદ કરે છે. સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ પ્રકાર માં બને છે. અહીં મેં બટર મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે ઘઉં અને મેંદા બંને ના લોટ માંથી બ્રેડ બને છે. મેં ઘઉંમાંથી બનેલી બ્રેડ નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે. Divya Dobariya -
-
-
-
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati#veg_upma#dinner#breakfastરવા ,ઓટ્સ,દલિયા ની ઉપમા ની જેમ આ વર્મીસીલી ઉપમા પણ ખૂબ જ હેલ્થી છે .જે ડિનર માં મે બનાવ્યા છે . બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય . Keshma Raichura -
-
-
-
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
-
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
-
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
More Recipes
ટિપ્પણીઓ (4)