છુંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#EB આ છુંદો બાર મહીના સુધી સ્ટોર કરી સકાય

છુંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

#EB આ છુંદો બાર મહીના સુધી સ્ટોર કરી સકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સવા કીલો કેસર કેરી
  2. ૧ કીલો ખાંડ
  3. ૫ ચમચી મરચાં ની ભુકી
  4. ૩ ચમચી મીઠું
  5. ૧ ચમચી હણદર
  6. ૩ ચમચી હીંગ
  7. ૨ ચમચી આખુ પાખુ જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા કેરી ની છાલ કાઢીને જીણી ખમણી થી ખમણી લેવી

  2. 2

    ખમણ માં મીઠું હણદર નાખી મીકસ કરી ૧કલાક રેવ દો પછી હણવા હાથે દબાવી પાણી નીતારવુ હવે તેમા હીંગ જીરુ ખાંડ મીક્સ ઉપર કોટનન કપડ બાધી તણકા મા મૂકી ૮દીવસ રેવ દો પછી એક દીવસ મરચું પાઉડર નાખી રેવા દો પછી ઠંડુ થાય પછી કાચનીબરણી મા ભરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

ટિપ્પણીઓ

Similar Recipes