તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 દિવસ
  1. 1 કિલોરાજાપુરી કેરી
  2. 3/4 કિલોખાંડ
  3. 1 ટી સ્પૂનહળદર
  4. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/2 ટી સ્પૂનહીંગ

રાંધવાની સૂચનાઓ

3-4 દિવસ
  1. 1

    સૌ પ્રથમ કેરી સરસ રીતે ધોઈ લો. પછી તેને ખમણી લો.

  2. 2

    પછી એક તપેલાં માં કેરી નું ખમણ નાખી અને તેમાં હળદર, મીઠું અને ખાંડ નાખી દો.

  3. 3

    પછી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. પછી તેને આછા કાપડ વડે બાંધી લો. પછી તેને સવારે તડકે રાખો પછી સાંજે પાછો લઈ લો. 3-4 દિવસ સુધી રાખી પછી તેમાં એક તાર ની ચાસણી થઈ ગઈ હોઇ તો સમજી લેવાનું કે છૂંદો તૈયાર છે.

  4. 4

    તો તૈયાર છે આપણો છૂંદો. તેને આપણે સર્વ કરી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes