છૂંદો તડકા છાયા નો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#EB Week 3

છૂંદો તડકા છાયા નો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

#EB Week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩/૪ દિવસ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ કેરી કેસર
  2. ૫૦૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ૨ ચમચીકાશ્મીરી મરચું
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીધાણજીરૂ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ચપટીમરી પાઉડર
  8. ૧ ચમચીશેકેલા જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩/૪ દિવસ
  1. 1

    સૌ પહેલા કેરી ને ખમણી થી ખમણી લેવી.

  2. 2

    પછી તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર હલાવી પાંચ છ મિનિટ રાખવું.

  3. 3

    પાંચ,છ મિનિટ પછી તેમાં દળેલ ખાંડ ઉમેરી બરાબર હલાવી આખી રાત ઢાંકી ને રાખી દેવું.

  4. 4

    બીજે દિવસે સવારે ફરી હલાવી કપડું બાંધી લો અને તડકે મૂકો સાંજે લઈ લેવુ અને ફરી હલાવી ઢાંકી દો

  5. 5

    આમ ૩ થી૪ દિવસ કરવા થી સરસ ચાસણી આવી જશે.પછી તેમાં ચટણી,ધાણાજીરૂ,જીરૂ પાઉડર ઉમેરી હલાવી ઠંડુ પડે એટલે બરણી માં ભરી લેવો.

  6. 6

    આ છૂંદો ખુબજ સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes