બનાના વોલનટ સ્મુધિ (Banana Walnut Smoothie Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
#walnuttwists
# અખરોટ બહુ હેલ્થી છે.અખરોટ માંથી ફાઇબર, વિટામિન બધું મળે છે.જુયસ તો આપણે ઘણી વખત બનાવતા હોય છે પણ સ્મુધિ થોડી અલગ ટાઇપ ની છે પણ બહુ જ સરસ લાગે છે.
બનાના વોલનટ સ્મુધિ (Banana Walnut Smoothie Recipe In Gujarati)
#walnuttwists
# અખરોટ બહુ હેલ્થી છે.અખરોટ માંથી ફાઇબર, વિટામિન બધું મળે છે.જુયસ તો આપણે ઘણી વખત બનાવતા હોય છે પણ સ્મુધિ થોડી અલગ ટાઇપ ની છે પણ બહુ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી રેડી કરો. કેળા ને સમારી દો.અખરોટ નો ભૂકો કરી દો.
- 2
હવે એક તપેલી માં બનાના, દહીં, મધ, દૂધ નાંખી બોસ ફેરવી ક્રશ કરી અખરોટ ના ભૂકો નાંખી ફરી થી ક્રશ કરી સર્વ કરતી વખેતે ઇલાયચી પાઉડર અને કેસર નાંખી દો.પછી થોડા આઇસ ક્યુબ નાંખી દો.
- 3
તો રેડી છે બનાના વોલનટ સ્મુધિ...
Similar Recipes
-
એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
#walnuttwistsએપલ અને અખરોટ મા વિટામિન વધારે હોય. એટલે આ જુયસ વિટામિનથી ભરપૂર છે. આમ છોકરાઓ અખરોટ ના ખાય પણ જુયસ મા નાખીએ તો ખબર પણ ના પડે. અને જુયસ પીલે.(અખરોટ એપલ જુયસ) Richa Shahpatel -
વોલનટ પેન કેક (ખાંડ ફ્રી)
#walnuttwists#cookpadinida#cookpadgujaratiઅખરોટ મા ભરપૂર માત્રા મા ઓમેગા ૩ હોય છે જે બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવા મા ખુબજ ઉપયોગી છે. એમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, અને ફાઇબર હોય છે જે આપડી હેલ્થ માટે ખુબજ જરૂરી છે.નાના બાળકો માટે આ ૧ ખુબજ ફાયદાકારક છે. પણ તેઓ અખરોટ ખાવાનું પસંદ નથી કરતા કારણ કે ઇનો ટેસ્ટ બધાને ભાવે એવો નથી હોતો. તો આજે મે અખરોટ નો ઉપયોગ કરીને ખુબજ યમ્મી ટેસ્ટી પણ કેક્સ બનાવી છે. જે નાના મોટા બધાને ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
વોલનટ સેવૈયા (Walnut Sevaiya Recipe In Gujarati)
#walnuttwistsવોલનટમા ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-૩ ભરપૂર માત્રામાં છે તેમજ વિટામિન B, B7, E પણ સારા પ્રમાણમાં હોવાથી વોલનટ કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો સ્વાસ્થ્યવર્ધક વોલનટની આ રેસીપી આપ પણ જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ટેસ્ટી બની છે. Ranjan Kacha -
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
વોલનટ પોંગલ (Walnut Pongal Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે તેનું સેવન કરવાના કારણે માણસનું સ્ટેમીના વધે છે, અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે. આવા ઘણા બધા અખરોટ ના ફાયદા છે.પોંગલમા ઘી ગોળ નો ઉપયોગ થાય છે અને આ બન્ને વસ્તુઓ સાથે અખરોટ નો સ્વાદ સારો લાગે છે એટલે મેં અહીં અખરોટ ના ટુકડા નાખી પોંગલ તૈયાર કરેલ છે. Chhatbarshweta -
-
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
#RC3મોર્નિંગ બ્રેકફાસ્ટ માટેનો best option એટલે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર સ્ટ્રોબેરી ,બનાના ,બદામ અને અખરોટ થી બનાવેલ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક સ્મુધી. Ranjan Kacha -
ઓટ્સ, ખજૂર, બનાના એન્ડ ડ્રાયફ્રુટ સ્મુધિ
સ્મુધિ એ એવી વસ્તુ છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . એમાં પણ આપણે અલગ અલગ વેરીએશન કરી અને સ્મુધિ બનાવી શકીએ છીએ . Diet મા પણ તમે આ સ્મુધિ ખૈય શકો છો . કેમકે આમા આપણે ખાંડ નો ઉપયોગ નથી કર્યો સ્વીટનેસ માટે ખજૂર લીધો છે . એટલે Healthy તો ખરી જ . Morning Breakfast મા જો એક બાઉલ સ્મુધિ ખૈય લઈએ તો લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે .તો આજે મેં ઓટ્સ ખજૂર બનાના એન્ડ ડ્રાયફ્રૂટ્સ સ્મુધિ બનાવી . Sonal Modha -
વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
#walnuttwists#cookpadgujarati#cookpadindiaઆ એક પેસ્ટ્રી જેવી કુકીઝ છે જે અખરોટ અને જામથી બને છે... જે એકદમ સોફ્ટ, ક્રન્ચી હોય છે. Its place of origin is Poland and Central Europe... Khyati's Kitchen -
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
બનાના આલમંડ સ્મૂધી (Banana Almond Smoothie Recipe In Gujarati)
કેળા માં થી ફાઈબર,પોટેશિયમ,વિટામિન B6,વિટામિન C, અલગ અલગ એન્ટી ઓક્સિડન્ટ અને phytonutrients મળે છે..દરેક ઉંમરના વ્યક્તિઓ માટે કેળા નું સેવન સારું ગણાય છે. Sangita Vyas -
-
વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati)
સુપર હેલ્થી અને ખાવા માં ખૂબ જ સરસ લાગે તેવા અખરોટ મસાલા વડા ને તમે ચા સાથે અથવા કોઈ પણ પ્રકારની ચટણી સાથે સર્વ કરી શકો છો. બાળકોને અખરોટ ઓછા ભાવતા હોય છે તો તેમને અખરોટ મિક્સ કરીને આવી રેસિપી આપી શકાય#walnuttwists Nidhi Sanghvi -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dryfruit Smoothie Recipe In Gujarati)
સ્મૂધી નાના મોટા બધાને ભાવતી હોય છે . આજે મે સ્મૂધી મા આઈસ્ક્રીમ નાખ્યુ. ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
ટ્રીપલ લેયર્ડ ચોકો વોલનટ બરફી (Triple Layered Choco Walnut Barfi Recipe In Gujarati)
#walnuttwists#Cookpad_guj#Cookpadindia#Californiawalnutઅખરોટને બધા પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા છે.ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શ્રીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે.અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચ થી દસ વષ નો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.કેલિફોર્નિયાના અખરોટ માં natural sweetnest હોય છે.જેથી તે સ્વાદ માં સરસ લાગે છે.કેલિફોર્નિયાના અખરોટ થી મે બરફી બનાવી છે અને તેને ડાર્ક અને મિલ્ક ચોકલેટ થી stuffed કરી છે.Thank you cookpadguj.Thank you Dishamam, Ektamam and all Admins. Mitixa Modi -
વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ આ ખૂબ ગુણકારી છે. અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે.😊😊રોજ મૂઠીભરીને અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.❤️❤️અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન B7) હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.💯💯આજે મે અખરોટ ચોકો Swiss Roll બનાવ્યા છે.ચાલો બનાવીએ Deepa Patel -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#NFRહેવી feelings આપે છે..એક્વાર લંચ સ્કિપ થઈ જાય અને આ સ્મુધી પીલીધું હોય તો ડિનર સુધી ભૂખ ન લાગે.. Sangita Vyas -
બનાના ગ્રેપ્સ સ્મુધિ (Banana Grapes Smoothie Recipe In Gujarati)
# ઉનાળા માં ગરમી માંથી આવો અને જોં આ સ્મુધિ પીવો તો ખુબ જ ઠંડક લાગે છે. લંચ કે ડિનર ની જગ્યા એ પણ લઇ લો તો જમવા ની પણ જરૂર રહેતી નથી એટલું હેલ્થી છે. Arpita Shah -
વૉલનટ શોટ્સ (Walnut Shots Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ્સ માંથી આપડે ઘણી બધી સ્વીટ બનાવી શક્યે છીએ મેં આજે વૉલન્ટ્સ માંથી હેલ્થી શોટ્સ બનાવ્યા છે charmi jobanputra -
બનાના સ્મૂથી(banana smoothie Recipe in Gujarati)
#GA4#Week2કેળા માં ભરપૂર માત્રા મા કેલ્શ્યિમ હોય છે, આ કેળા ની સ્મુથી તમને રિફ્રેસ અને હેલ્થી રાખશે. તેથી આ સ્મુથી મારાં ઘર મા બધા ને ખૂબ જ પસંદ છે. Jigna Shukla -
અખરોટ કેળા જ્યુસ (Walnut Banana Juice Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ માં ઘણા પોષક ફાયદા રહેલા છે અને તે ઘણા વિટામિન્સ અને ખનિજોનો ઉત્તમ સ્રોત છે. આ ડ્રાયફ્રૂટ ફક્ત શરીર માટે જ સારું નથી, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિના કાર્યને પણ મજબૂત બનાવે છે.અખરોટ ને સલાડ, પાસ્તા, સિરિયલ, સૂપ અને બેકડ વસ્તુઓમાં ઉમેરી શકાય છે.અખરોટને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ પર ખાઓ. ડાયાબિટીઝમાં ફાયદાકારક . કબજિયાતને દૂર કરીને પાચનમાં મદદ કરો . અખરોટ હાડકાંને મજબૂત બનાવે છે . અખરોટ હૃદયને સ્વસ્થ રાખે છે .કેન્સરનું જોખમ ઘટાડે છે . સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.કેળા : કેળા સ્ટાર્ચ થી ભરપુર છે.કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે.કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને આપણામેટાબોલિજ્મને યોગ્ય રાખે છે રાખ મધના લાભ:1 લોહી માટે સારું,2 ખાંડ કરતા વધુ સારું છે.3 યોગ માટે સારું.,4 બેક્ટેરિયાનો નાશ કરે છે.5 પાચનમાં મદદ કરે છે.,6 ચામડી સાફ કરે છે.,7 ઊંઘમાં મદદ કરે છે. મધના ઉપયોગો :1 પરંપરાગત દવા તરીકે, 2મધ અને પાણી 3 મધ અને લીંબુ 4 આદુ અને મધ5 તે રદયની કાળજી કરે છે.6 શીત ઉપચાર તરીકે ઉપયોગી છે.7 મધ અને ફુદીનાનો મિશ્રણ.ઉપયોગો1પરંપરાગત દવા તરીકે 2મધ પાણી 3સ્થાનિક ઉપયોગો 4 મધ અને લીંબુ 5 આદુ મધ 6 હૃદયની કાળજી 7 શીત ઉપચાર 8 મધ ફુદીનો 9 મિશ્ર Varsha Monani -
પપૈયા બનાના વોલનત સ્મૂથી(Papaiya Banana Walnut Smoothie Recipe In Gujarati)
આ સ્મુથી તમે સવારે નાસ્તા સાથે લઈ શકો છો. આ એકદમ ફટાફટ બની જાય છે#GA4#Week2#Banana Shreya Desai -
વોલનટ બ્રોકલી સૂપ (Walnut Broccoli Soup Recipe In Gujarati)
#walnuttwistsસામાન્ય રીતે આપડે બ્રોકલી સાથે આલમંડ નો ઉપયોગ કરી સૂપ બનાવતા હોઈએ છીએ આજે એમાં મેં એક ટ્વીસ્ટ આપી અખરોટ નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે .અખરોટ પલાળીને ખાવાથી તેની હેલ્થ વેલ્યુ વધી જાય છે જે બ્રેઇન માટે ખૂબ j ફાયદા કારક છે. Hetal Chirag Buch -
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#walnuttwistsવોલનટમા ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-૩ ભરપૂર માત્રામાં છે તેમજ વિટામિન B, B7, E પણ સારા પ્રમાણમાં હોવાથી વોલનટ કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બાળકોની પ્રિય તેવાઆજના આ વોલનટ બનાના મફીન્સ ખરેખર yummy બન્યા છે. Ranjan Kacha -
-
-
બનાના વોલનટ પુડિંગ (Banana Walnut Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#walnuttwistsWalnut એ ઓમેગા 3 ફેટી એસિડ નો બેસ્ટ સ્ત્રોત છે શાકાહારી લોકો માટે . ઓમેગા 3 ફેટી એસિડ એ મગજ ને sharp કરે છે. મેમરી પાવર ને મજબૂત કરે છે,કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. આપણા રોજિંદા આહાર માં આપણે walnut નો સમાવેશ કરવો જોઈ એ. મે અહી banana walnut pudding બનાવ્યું છે. બનાના ની સાથે walnut નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે જે એક healthy ડેઝર્ટ છે.કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તો આ ડેઝર્ટ પરફેક્ટ છે. Bansi Chotaliya Chavda -
વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)
#Walnutsનટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15061072
ટિપ્પણીઓ (4)