ડ્રાયફ્રુટ સલાડ (Dryfruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવુંતેમાંથી 3 ચમચી દૂધ હુંફાળું વાટકી માં કાડી એમાં કસ્ટર્ડ પાઉડર ઓગળવો, ખાંડ નાખી બાકીનું દૂધ હલાવતા રહેવું, પછી દૂધ ને ઠંડુ કરી ફ્રીઝ માં મૂકવું
- 2
કાજુના નાના ટુકડા કરવા, પછી દ્રાક્ષ એને કાજુ ને 1 કલાક પાણી માં પલાળી રાખવા પછી ચારણી માં લઇ પાણી કાડી નાખવું
- 3
પછી અંજીર ના ટુકડા કરી 6 કલાક પાણી મા પલાડવા, પછી ચારણી માં કાડી નિતારી ફ્રીઝ માં મુકવા
- 4
આવીજ રીતે 6 કલાક બદામ ને પલાળી તેના ફોતરાં કાડી ટુકડા કરો, અખરોટ ના નાના ટુકડા કરો, પિસ્તા ના ટુકડા કરો
- 5
ઈલાયચી એને કેસર વાટી દૂધ માં ઉમેરો અ ને હવે આ ડ્રાયફ્રુટ ને જમતી વખતે દૂધ માં ઉમેરો ને છેલ્લા વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી હલાવી ઠંડો સર્વ કરો, આ સલાડ ઠંડો જ સારો લાગે છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ સલાડ(Dryfruit salad Recipe in Gujarati)
#GA4#week9#Dryfruit.#post.3.Recipe number 109.ફ્રુટ સલાડ એવું મિષ્ટાન છે કે જે દરેક ને પસંદ છે આજે મેં ફ્રુટ સલાટ બનાવ્યું છે પણ ડ્રાય ફ્રુટ સલાડ બનાવીયુ છે. જે ટેસ્ટ માં લાજવાબ છે. Jyoti Shah -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milkshake Recipe In Gujarati)
#Week5 #GA4ડ્રાયફ્રુટ મિલ્ક શેક Trupti Maniar -
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
-
કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#trend Bhavisha Tanna Lakhani -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
-
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ મિલ્ક શેક મેં ઉપવાસ માં લઇ શકાય તે માટે corn flour વગર બનાવ્યો છે. Kashmira Solanki -
-
-
બનાના ડ્રાયફ્રુટ શેક (Banana Dryfruit Shake Recipe In Gujarati)
ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું ફ્રુટ સાથે દૂધ અને આઈસ્ક્રીમ નાખી ને મિલ્ક શેક બનાવું. Sonal Modha -
ડ્રાયફ્રુટ બાર (Dryfruit Bar Recipe In Gujarati)
#CookpadTurns4#Dryfruitsડ્રાયફ્રૂટ આપણે અલગ અલગ રીતે ખાઈ શકીએ. Cookpad ની birthday માટે આજે બનાવ્યું છે એક હેલ્થી વર્ઝન ઇમ્યુનિટી બાર.. ડેટ્સ ડ્રાય જીંજર બાર જે ડ્રાય ingredients નો use કરીને બનાવ્યું છે. જેમાં ડ્રાયફ્રૂટ ની સાથે ડ્રાય જીંજર નો પણ ઉપયોગ કરેલ છે. Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033943
ટિપ્પણીઓ (5)