કોબીજ ટામેટા નું શાક (Cabbage Tomato Sabji Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#ફટાફટ મારી બેબી ને બહુ જ ભાવે છે.કોબીજ ને તેનું સલાડ હેલ્થ માટે ખૂબ જ સારું છે.એક ટીપ્સ.- શાક માં થોડું ચઢી જાય પછી લાલ મરચું નાખવા થી શાક નો કલર લાલ જ રહેશે.થોડુ ધાણા જીરું પછી નાખવાથી રસો જાડો થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો
  1. ૧ નંગ કોબીજ નો દડો
  2. ૧ નંગ ટામેટા
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ચમચી હળદર
  5. ૧ ચમચી મીઠુ
  6. ૨ નંગ લીલા મરચા
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૧/૨ ચમચી હિંગ
  9. ૧ ચમચી લીંબુ
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ ને સમારી લો.ટામેટા સમારી લો.

  2. 2

    એક પેનમાં તેલ લો.તેમા રાઈ હીંગ નાખી વઘાર કરો.તેમા બધા મસાલા નાખી ચઢવા દો.તેમા થોડું ચઢી જાય એટલે ટામેટા નાખો.

  3. 3

    થોડી વાર પછી હલાવી ને ચઢી જાય એટલે તેમાં લાલ મરચું નાખો.ને ઉતારી લો.ને લીંબુ નાંખો.પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes