મીઠો છુંદો (Sweet Chhundo Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. 3તોતાપુરી કેરી. (1 કિલો.)
  2. 800 ગ્રામખાંડ
  3. 5લવિંગ
  4. 1 ચમચીએલઈચી પાઉડર
  5. 3 ટુકડાતજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તોતાપુરી કેરી થોડી કડક પણ કલર આવી ગયો હોય એવી લેવી. છાલ ઉતારી મોટી છીણ કરી લેવી.

  2. 2

    હવે એક તપેલાં મા છીણ લો એમાં ખાંડ મિક્સ કરી 2 કલાક રહેવા દો. થોડી થોડી વારે હલાવી આપવું. પછી બધી ખાંડ ઓગળી જાય એટલે તપેલાં ને ગેસ પર મધ્યમ તાપે મૂકો. સતત હલાવતા જવું. હવે અડધા તાર નીકડે ત્યાં સુધી છુંદો થવા દો પછી ઇલાયચી, તજ,લવિંગ, ઉમેરી મિક્સ કરી ગેસ પરથી ઊતારી ઠંડું પડવા દો. ઠંડો પડી જાય છુંદો એટલે બરણીમાં ભરી દો. આ છુંદોખૂબ ટેસ્ટી લાગે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes