ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#Viraj
ઊંધિયું એ શાક નો રાજા કહેવાય છે એમાં ઘણાબધા શાક નો ઉપયોગ થાય છે અને ખવામાં પણ ખુબ સરસ લાગે છે. આમ તો ઊંધિયું એ સુરત નું ફેમસ છે. અહીં મેં લસણ વગર નું ઊંધિયું બનાવ્યું છે

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

#Viraj
ઊંધિયું એ શાક નો રાજા કહેવાય છે એમાં ઘણાબધા શાક નો ઉપયોગ થાય છે અને ખવામાં પણ ખુબ સરસ લાગે છે. આમ તો ઊંધિયું એ સુરત નું ફેમસ છે. અહીં મેં લસણ વગર નું ઊંધિયું બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મૂઠિયાં માટે
  2. 1 કપઘઉનો કકરો લોટ
  3. 1 કપમેથી ની ભાજી
  4. 3 ચમચીમોણ માટે તેલ
  5. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીઅથાણાં નો મસાલો
  8. 1/2 કપદહીં
  9. 2 ચમચીગોળ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચપટીમીઠો soda
  12. ભરવા માટે
  13. 1 ચમચીધાણાજીરું
  14. 1 ચમચીલાલ મરચું
  15. 1/2 ચમચીહળદર
  16. 2 ચમચીબેસન
  17. 2 ચમચીકોપરા ની છીણ
  18. 1 ચમચીખાંડ
  19. 2 ચમચીશીંગ દાણા નો ભૂકો
  20. 1/2 કપલીલાધાણા
  21. 1લીલું મરચું
  22. શાક ભાજી
  23. 4બટાકા
  24. 4રીંગણ
  25. 250સુરતીપાપડી
  26. 250 વાલોર
  27. 250રતાડું
  28. 25પ તુવેર ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા અને રીંગણ મા કાપા પાડી લો. બેસન શેકી લો. શીંગદાણા શેકી વતી લો.ભરવાનો મસાલો મિક્સ કરો

  2. 2

    રીંગણ મા ભી દો અને બટાકા રગદોડી લો. સ્ટીમર મા બાફી લો..

  3. 3

    મુઠીયા નો બધો મસાલો મિક્સ કરો અને મુઠીયા તળી લો

  4. 4
  5. 5

    વાલોર પાપડી અને તુવેર ના દાણા બાફી લો
    એક કડાઈ મા 4 -5 ચમચા તેલ મૂકી ને બાફેલા શાક ભાજી ઉમેરો પછી રીંગણ બટાકા ઉમેરો. તળેલા મુઠીયા ઉમેરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes