ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe in Gujarati)

#EB
#Week4
#chanamethi
ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. વાંચો, કઈ રીતે બનાવશો ચણા-મેથીનું અથાણું.
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe in Gujarati)
#EB
#Week4
#chanamethi
ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. વાંચો, કઈ રીતે બનાવશો ચણા-મેથીનું અથાણું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અથાણાંની કેરીના ટુકડાને બરાબર ધોઈ લો. એક ચોખ્ખા કપડાંથી કેરીના ટુકડાને કોરા કરી લેવા. હવે એક પહોળા વાસણમાં હળદર અને મીઠું નાખીને કેરીના ટુકડાને બરાબર મિક્સ કરીને ઢાંકી રાખો. 5 6 કલાક સુધી આને આમ જ રહેવા દો. 5 6 કલાક મા બેવાર હલાવીને ફરી ઢાંકી દો.
- 2
હવે ચણા અને મેથીને સાફ કરીને ચોખ્ખા પાણીથી ધોઈને બે અલગ અલગ વાસણમાં 5 6 કલાક પલાળો. હવે ચણા અને મેથીને 3-4 વખત પાણીથી ધોઈ ને 4 5 કલાક ખાટા પાણી માં પલારી દો. કેરીના ટુકડાંને હાથથી દબાવી પાણી કાઢી કપડાં પર સૂકાવવા મૂકી દો. અને ચણા મેથી ને પણ સુકવી દો
- 3
આ બધું જ બરાબર કોરું થઈ જાય પછી એક મોટા વાસણમાં ચણા, મેથી, કેરી ટુકડા બધું આચાર મસાલા માં વ્યવસ્થિત મિક્સ કરો.
- 4
હવે કાચની ધોઈને બરાબર કોરી કરેલી બરણીમાં અથાણું ભરી લો. બરણીમાં તેલ નાખવા માટે થોડી જગ્યા રાખવી. બીજા દિવસે એક તપેલીમાં પોણો કિલો જેટલું તેલ ગરમ કરો. તેલ એકદમ ઠંડું થઈ જાય એટલે ધીરે ધીરે અથાણાંની બરણીમાં રેડો. અથાણું તેલથી તરબોળ હોવું જોઈએ નહિ તો બગડી જવાની સંભાવના છે. કોરા કપડાંથી બરણીની આજુબાજુની કિનારીઓ અંદર-બહારથી સાફ કરી લેવી.
- 5
અથાણાંની બરણીને ભેજવાળી જગ્યાએ ન રાખવી. ધ્યાન રાખો કે અથાણાંમાં તેલ ઓછું લાગે તો ફરીથી ગરમ કરીને ઠંડું પાડીને તેમાં ઉમેરી દેવું. આચાર મસાલો તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો નાખી શકો છો. તેલનું પ્રમાણ પણ આચાર મસાલા ને ધ્યાનમાં રાખીને રાખવું. બસ તો તૈયાર છે ચણા-મેથી અને કાચી કેરીનું અથાણું. ભાખરી, પૂરી, પરાઠાં, રોટલી કે ખીચડી સાથે અથાણાંની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. Daxa Parmar -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EBWeek 4ચણા-મેથી-લસણ અથાણું Mital Bhavsar -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4પલાળવા અને કોરા કરવાની ઝઝટ વિના જ બનાવો આ ચણા મેથી નુ અથાણું Sonal Karia -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4...અત્યારે આપણે આખા વર્ષ ના અથાણાં બનવાની સીઝન ચાલુ છે. એટલે દરેક ના ઘર મા અલગ અલગ પ્રકારના અથાણાં તો બનતા જ હશે. તો આજે મે પણ ચણા મેથી લસણ નું અથાણું બનાવ્યું છે. જે મારા ઘર ના સભ્યો ને ખૂબ પસંદ છે. Payal Patel -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek 4ગુજરાતીઓ ને જમવા સાથે અલગ અલગ અથાણાં જોઈએ...અને તેમાં પણ ક્યારેક શાક સારા ન આવતા હોય તો બારેમાસ માટે ભરેલ અથાણાં જ કામ આવે છે. KALPA -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#WEEk4અથાણાં તમે ઘણી બધી જાત ના બનાવી શકો છો મેં આજે ચણા મેથી નો ઉપયોગ કરી ને ખુબ હેલ્ધી અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
કેરીનું ચણા મેથીવાળું અથાણું (Keri Chana Methivalu Athanu Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જમારા સાસુ કેરીનું ચણા-મેથીવાળું ખાટું-તીખું અથાણું બનાવતા. હું તેમની પાસે થી શીખી પણ કદી જાતે બનાવેલું નહિ. બગડી જવાની બીકે😄😆 હું ચણા-મેથી વગર, સરસિયાના તેલમાં બનાવું. આ વર્ષે કેરીનું ચણા-મેથીવાળું અથાણું બનાવું છું with confidence 💃 Dr. Pushpa Dixit -
-
ફણગાવેલા મેથી ચણા અને કેરી નું ખાટું અથાણું (Methi Chana Athanu recipe in Gujarati)
#EBWeek 4ફણગાવેલા મેથી ચણા અને કેરી નું ખાટું અથાણુંMere Naina 👀 Sawan Bhado....Fir Bhi Mera Man ❤ Pyasa....Fir Bhi SPROUTED FENUGREEK CHICKPEAS & Mango PICKLE Ke Liye Pyasa.... હા....જી.... આ અથાણું જ એટલું સ્વાદિષ્ટ છે કે ..... યે દિલ માંગે મોર....💃💃💃💃💃💃 Ketki Dave -
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4આ અથાણું નો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.મારી ઘરે આ અથાણું બને જ છે અને બધા ને બહુ ભાવે છે. . Arpita Shah -
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#અથાણું#week1ચણા -મેથીના અથાણાં માં આપણે દેશી ચણા અથવા કાબુલી ચણાનો નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હું તો કાયમ કાબુલી ચણાનો ઉપયોગ કરું છું. તેનાથી અથાણાં નો કલર સારો રહે છે અને કાબુલી ચણા ખાવા માં પણ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ રેસિપી. Colours of Food by Heena Nayak -
કેરી ની ટુકડી, આખી મેથી અને ચણા નું અથાણું
#અથાણાંઘર ઘર માં પ્રખ્યાત અને ભાવતું અથાણું એટલે મેથી ને ચણા નું અથાણું. આ સ્વાદ માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે. દાળ ભાત, થેપલા ane ખીચડી જોડે ખાવાની ખુબજ મઝા આવે છે. Khyati Dhaval Chauhan -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#Week4આજે હું મારા ઘરમાં દર વર્ષે બનતું બધા નું ફેવરીટ અથાણું મેથી ચણા ની રેસિપી શેર કરું છું Dipal Parmar -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
મમ્મી ની સ્ટાઇલમમ્મી જે રીતે બનાવે છે એ રીતે બનાવી છેસરસો તેલ નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હુ જનરલી સરસો તેલ યુઝ કરુ છું#EB#week4 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (5)