ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં રાઈ ના,મેથીના કુરિયા લો તેમાં વચ્ચે ખાડો કરી તેમાં હિંગ, હળદર,મરી,અને વરિયાળી રાખી દો હવે તેલ ગરમ કરો અને રેડી દો ઉપર થી ઢાંકી દો,આ મસાલો ઠરે એટલે તેમાં લાલ મરચાનો પાઉડર અને મીઠું મિક્સ કરી લો તૈયાર છે આપણો આચાર મસાલો.
- 2
સૌથી પહેલા કેરી ની છાલ ઉતારી લો અને તેના ટુકડા કરી તેમાં હળદર અને મીઠું નાખી 7 કલાક રહેવા દો.હવે તે કેરી ને નિતારી લો તેમાં થી ખાટું પાણી નીકળે એ એમાં જ ગુંદા ના ટુકડા નાખી એક કલાક રાખો.પ્ચ્છી તેને નિતારી રાખો કેરી અને ગુંદા ને એક કપડાં માં 3 થી 4 કલાક સુકાવા દો.
- 3
તૈયાર મસાલા માં કેરી અને ગુંદા ના ટુકડા ઉમેરી મિક્સ કરી લો.બે દિવસ તપેલા માં જ રહેવા દો અને હલાવતા રહો. ચોખ્ખી કાચ ની બરણી માં ભરી લો ઉપર થી જોઈ એ તો તેલ ઉમેરવું.તૈયાર કેરી ગુંદા ના અથાણાં ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB અમારે સીઝન નું અથાણું મારા મમ્મી ના હાથ નુ સરસ થાય છે એટલે હું મારા મમ્મી ના જેવું જ બનાવું છું તો મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
-
-
-
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
More Recipes
ટિપ્પણીઓ