આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણમાં રાઈ મેથીના કુરિયા મિક્સ કરો સ્વાદ પ્રમાણે મીઠું હણદર નાખી બધુ મિક્સ કરો
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરો હિંગ નાખી મિશ્રણ મિક્સ કરો
- 3
તૈયાર કરલુ ઠંડુ પડે એટલે તેમાં કાશ્મીરી મરચું અને તીખુ મરચુ પાઉડર નાખી મિશ્રણ બરાબર મિક્સ કરી લો કાચની બરણીમાં ભરી લો દેખાવ મા ખાવા મા ખૂબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#EB#Week 4ઇન્સ્ટન્ટ આચાર મસાલો બનાવવો ખુબ જ સહેલો છે. આમ તો આચાર મસાલો માર્કેટમાં બધી જ જગ્યાએ મળતો હોય છે. પણ માર્કેટ કરતા ચોખ્ખો, સસ્તો અને ફ્લેવર ફુલ એવો આચાર મસાલો ઘરે sarar રીતે બનાવી શકો છો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી ને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. ઢેબરા, ખાખરા, ખીચું ઉપર ભભરાવવા થી ટેસ્ટ સારો લાગે છે. Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
અથાણા મસાલો (Athana Masala Recipe In Gujarati)
આ મસાલો આપણે બનાવેલો હોય તો અથાણા ફટાફટ બની જશેતમે સ્ટોર કરી ને રાખી સકો છો#EB#week4 chef Nidhi Bole -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4કોઈ પણ સિમ્પલ સબ્જી ને પણ ટેસ્ટી બનાવી હોય તો એક ચપટી આચાર મસાલો ખૂબ છે. Deepika Jagetiya -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4 આચાર મસાલો બારે માસ વપરાતો હોય છે.. જેમ કે ગુજરાતી દાળ માં, ખિચું, મુઠીયા, ઢોકળાં, અલગ અલગ અથાણાં બનાવવા વગેરે.. આ મસાલા ને તમે કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો આજે મૈ પણ મારી ઈ બૂક માટે આ મસાલો બનાવિયો છે Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15091284
ટિપ્પણીઓ